યુરોપ-અનુભવ/જૂનો પાસપૉર્ટ મળ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|જૂનો પાસપૉર્ટ મળ્યો}} {{Poem2Open}} આજે સૌ પ્રથમ જર્મન એમ્બસીમાં ગ...")
 
No edit summary
Line 15: Line 15:
પછી એમને એક વિચાર આવ્યો. તેમણે આમસ્ટરડામ રહેતા પોતાના એક પરિચિતને ફોન કરી ત્યાંના ‘લૉસ્ટ અને ફાઉન્ડ’ ડિપાર્ટમેન્ટમાં આવો કોઈ પાસપૉર્ટ આવ્યો છે કે નહિ તેની તપાસ કરી જોવા કહ્યું.
પછી એમને એક વિચાર આવ્યો. તેમણે આમસ્ટરડામ રહેતા પોતાના એક પરિચિતને ફોન કરી ત્યાંના ‘લૉસ્ટ અને ફાઉન્ડ’ ડિપાર્ટમેન્ટમાં આવો કોઈ પાસપૉર્ટ આવ્યો છે કે નહિ તેની તપાસ કરી જોવા કહ્યું.

પેલા ભાઈ ડચ ભાષા જાણતા હતા એટલે તેમને ત્યાં ને ત્યાં ફોન દ્વારા તપાસ કરવાની સુવિધા હતી. અમારાં હૃદય હવે ઇંતેજારીથી ધડકતાં હતાં. સોજાનીને ગળા સુધીનો વિશ્વાસ હતો કે, પાસપૉર્ટ મળી જવો જોઈએ. અમારી અધીર પ્રતીક્ષા આશારહિત હતી – કમસેકમ મારી. થોડી વારમાં સામેથી ફોન આવ્યો. સોજાનીના મિત્રે કહ્યું કે, ‘બી. એસ. પટેલના નામનો એક પાસપૉર્ટ ‘લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ’ ડિપાર્ટમેન્ટમાં છે.’of course some what mutilated.
પેલા ભાઈ ડચ ભાષા જાણતા હતા એટલે તેમને ત્યાં ને ત્યાં ફોન દ્વારા તપાસ કરવાની સુવિધા હતી. અમારાં હૃદય હવે ઇંતેજારીથી ધડકતાં હતાં. સોજાનીને ગળા સુધીનો વિશ્વાસ હતો કે, પાસપૉર્ટ મળી જવો જોઈએ. અમારી અધીર પ્રતીક્ષા આશારહિત હતી – કમસેકમ મારી. થોડી વારમાં સામેથી ફોન આવ્યો. સોજાનીના મિત્રે કહ્યું કે, ‘બી. એસ. પટેલના નામનો એક પાસપૉર્ટ ‘લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ’ ડિપાર્ટમેન્ટમાં છે.’<big>of course some what mutilated.</big>

અમારા ચહેરા ચમકી ઊઠ્યા, પણ હજી એક શંકાના વાદળની છાયા તેના પર પડતી હતી. મ્યુટિલેટેડ એટલે કેટલો મ્યુટિલેટેડ હશે? ફાડી નાખેલો હશે, અંદરનાં પાનાં મિસિંગ હશે? મારા મનમાં આમ વિચાર ચાલતા હતા, ત્યાં તો અમદાવાદથી જે ટાવેલિંગ એજન્સીમાંથી અમે ટિકિટ ખરીદી હતી ત્યાંથી ટૅલેક્સ આવી ગયો કે તેમણે ટિકિટ ઇશ્યૂ કરેલી જ છે – અને એમને નવી ટિકિટ ઇશ્યૂ કરી શકાય. પેલો ટાઇપિસ્ટ દોડતો આવી, આ સમાચાર કહી ગયો. સોજાનીએ કહ્યું : ‘હું તમને પાંચ મિનિટમાં એરટિકિટ ઇશ્યૂ કરાવું છું. આ ક્ષણે જ હવે તમે આમસ્ટરડામ પહોંચી જાઓ. વધારે વખત થશે તો એ લોકો પાસપૉર્ટનો નાશ કરશે. બસ, નીચે જ સ્ટેશન છે, ત્યાંથી બેસી જ જાઓ.’

26,604

edits

Navigation menu