ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/વિષય અને કૃતિ-વિવેચન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 15: Line 15:
માર્ગદર્શક : કેશવરામ કા. શાસ્ત્રી, ગુજરાત, ૧૯૭૪, પ્રકા. ૧૯૭૫, પૃ. ૨૮૪

{{Poem2Open}}આ શોધનિબંધમાં આખ્યાનયુગના સાહિત્યપ્રવાહને સમગ્રતયા તપાસીને એનું સ્વારસ્ય શોધવાનો પ્રયત્ન થયો છે. ગુજરાતી સાહિત્યના યુગો વિશે વિચારીએ તો અર્વાચીન યુગમાં જે સ્થાન ‘પંડિતયુગ’નું છે તે જ સ્થાન મધ્યકાલીનયુગમાં 'આખ્યાનયુગ'નું છે. આખ્યાનયુગનો સમય નિર્ણય અને યુગોનું નામકરણ, આખ્યાનયુગનાં અન્ય સાહિત્ય સ્વરૂપો, આખ્યાન - વ્યાખ્યા, સ્વરૂપ અને વિકાસ, આખ્યાનયુગની સાંસ્કૃતિક ભૂમિકા, આખ્યાનયુગના મુખ્ય કવિઓ અને આખ્યાનયુગનું સાહિત્ય ને પ્રદાનનો સમાવેશ થયો છે.{{Poem2Close}}

'''ઉદ્ધવસંદેશ'''
'''ઉદ્ધવસંદેશ'''
દવે, રસિકભાઈ નિર્ભયરામ, ૧૯૩૫-
દવે, રસિકભાઈ નિર્ભયરામ, ૧૯૩૫-
Line 22: Line 21:
શીર્ષક : ઉદ્ધવસંદેશ કાવ્યો : તુલનાત્મક અધ્યયન

{{Poem2Open}}સંદેશકાવ્યના સ્વરૂપને લક્ષમાં રાખી મધ્યકાલીન ગુજરાતીમાં ઉદ્ધવસંદેશ પ્રસંગને આલેખતી ઉદ્ધવસંદેશકાવ્યની ગુજરાતી પરંપરા અંગેનો સમગ્રલક્ષી અભ્યાસ આ મહાનિબંધના કેન્દ્રમાં છે. ઉદ્ધવસંદેશની કથાના ભિન્ન ભિન્ન પ્રસંગોનું પૃથક્કરણ કરી તે તે પ્રસંગોને નિરૂપતા મધ્યકાલીન ગુજરાતી કવિઓએ કેટલું વિત્ત દર્શાવ્યું છે તેનો તુલનાત્મક અભ્યાસ સંશોધકે કર્યો છે. નરસિંહથી દયારામ સુધીના અનેક નાનામોટા કવિઓએ ઉદ્ધવસંદેશના આ કથાનકના વિષયવસ્તુને લક્ષમાં રાખી પદ, ફાગુ, રાસ, મહિના, ગરબી કે ગીતના કાવ્યસ્વરૂપે સર્જન કર્યું છે તેનું તુલનાત્મક અધ્યયન અહીં ઉપલબ્ધ છે.{{Poem2Close}}

'''ઉપદેશમાલા બાલાવબોધ'''
'''ઉપદેશમાલા બાલાવબોધ'''
પરમાર, જોરાવરસિંહ નાનજીભાઈ, ૧૯૪૪
પરમાર, જોરાવરસિંહ નાનજીભાઈ, ૧૯૪૪
Line 29: Line 27:
ડૉ. દિલાવરસિંહ જાડેજા
ડૉ. દિલાવરસિંહ જાડેજા
{{Poem2Open}}જૂની ગુજરાતીના પદ્યસાહિત્ય અને પદ્યકૃતિઓની તુલનાએ ગદ્યસાહિત્યનો તથા ગદ્યકૃતિઓનો અભ્યાસ ઓછો થયેલો છે. આ મહાનિબંધમાં તે સમયના સમર્થ ગદ્યકાર આચાર્ય શ્રી સોમસુંદરસૂરિની કૃતિ 'ઉપદેશમાલા-બાલાવબોધ' વિશે અધ્યયન થયું છે. આ કૃતિની વિશેષતાઓ, કર્તાની પ્રતિભા, તે જમાનાના ગદ્યસાહિત્યના પ્રવાહો વિશે આ સંશોધનમાં વિસ્તૃત છણાવટ થઈ છે. પ્રકરણ ૧ - આચાર્ય શ્રી સોમસંદરસૂરિ (અ) જીવનવૃત્ત, (બ) રાજકીય-સાંસ્કૃતિક-સાહિત્યિક પૃષ્ઠભૂમિ, (ક) શ્રી સોમસુંદરસૂરિની કૃતિઓ. પ્રકરણ ૨ - ઉપદેશમાલા - બાલાવબોધ, (અ) મૂળગ્રંથ - ઉપદેશમાલા (બ) અનુવાદ પદ્ધતિ (ક) ગદ્ય અને શૈલી (ડ) દૃષ્ટાંત કથાઓ (ઇ૧) ભાષાસ્વરૂપ (ઇ૨.) વ્યાકરણ-પાદટીપ (ઈ) પ્રતપરિચય અને સંપાદન પદ્ધતિ. પ્રકરણ ૩-(અ) ઉપદેશમાલા-બાલાવબોધ સંશોધિત પાઠ (બ) પાઠાંતરો, (ક) શબ્દસૂચિ. પ્રકરણ ૪ : સંદર્ભસૂચિ{{Poem2Close}}

'''ઓખાહરણ'''
'''ઓખાહરણ'''
પાઠક, ઉષા રામનારાયણ, ૧૯૩૮–
પાઠક, ઉષા રામનારાયણ, ૧૯૩૮–

Navigation menu