36,936
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|જોયા, મોહ્યા અને લઈ આવ્યા}} | {{Heading|જોયા, મોહ્યા અને લઈ આવ્યા|રંભાબહેન}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એમનું એટલે કે મારા પતિનું મન ઘણો વખત થયા એનામાં ભમતું હતું. રાત દા'ડો એને મેળવવાના જ વિચાર કરતા હતા ને એના રહેઠાણ આગળ જ્યારે ને ત્યારે પેલા રોમિયા જેમ, ઊભા રહી જતા હતા, ને એને નીરખ્યા જ કરતા હતા... નીરખ્યા જ કરતા હતા. | એમનું એટલે કે મારા પતિનું મન ઘણો વખત થયા એનામાં ભમતું હતું. રાત દા'ડો એને મેળવવાના જ વિચાર કરતા હતા ને એના રહેઠાણ આગળ જ્યારે ને ત્યારે પેલા રોમિયા જેમ, ઊભા રહી જતા હતા, ને એને નીરખ્યા જ કરતા હતા... નીરખ્યા જ કરતા હતા. | ||