બહુરંગી/મારું મંદ મંદ હાસ્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|મારું મંદ મંદ હાસ્ય}}
{{Heading|મારું મંદ મંદ હાસ્ય|તરુલતા પટેલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મને હસવાની ખૂબ ટેવ છે; પરંતુ કેટલાકને તે નથી ગમતી. કદાચ તેઓને તે રીતે મુક્ત હાસ્ય આવડતું નહીં હોય, તેથી પણ ઈર્ષ્યાને લીધે એમ કહેતી હોય. બહારના તો હસવામાં ટોકે, પિતાજીએ પણ મારા ખડખડાટ હાસ્ય સામે વાંધો ઉઠાવેલો. એક વાર લગ્નપ્રસંગે મંડપમાં ઘણાં બધાંની વચ્ચે હું બેઠી હતી. તે પ્રસંગે એક બહેને અવળી સાડી પહેરી હતી. તે વાત બીજી બહેનોના ધ્યાનમાં નહોતી આવી, પણ મને એ બહેનને જોઈ જોઈને ખૂબ હસવું આવતું હતું. મારો હાસ્યરસ ચાલુ હતો. પિતાજીને આ વાતની ખબર પડી, તેથી મારી પાસે આવ્યા, મને ટોકી. મારું હાસ્ય બંધ ન રહ્યું, તેથી તેમણે મને માથા પર જોરથી ટપલો મારેલો, તે પ્રસંગ હજુ મને યાદ છે, ‘મારે ખડખડાટ કેમ ન હસવું?’ મેં પ્રશ્ન કર્યો હતો, ત્યારે પિતાશ્રીએ કહ્યું હતું, ‘સ્ત્રીએ મંદ મંદ હસવું જોઈએ.’  

Navigation menu