બહુરંગી/નયા જમાના, નયે તરાને: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|નયા જમાના, નયે તરાને}}
{{Heading|નયા જમાના, નયે તરાને|વર્ષા અડાલજા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભારતવર્ષમાં શિક્ષણપ્રથા ખાડે ગઈ છે એ વિશે અદનામાં અદના માણસથી માંડીને ચશ્મિસ્ટ બૌદ્ધિકો સુધી કોઈ બેમત નથી ધરાવતું. આખા દેશની પ્રજાને એકસૂત્રે બાંધી શકે એ સમસ્યા કઈ હશે? અલબત્ત, શિક્ષણ જ!
ભારતવર્ષમાં શિક્ષણપ્રથા ખાડે ગઈ છે એ વિશે અદનામાં અદના માણસથી માંડીને ચશ્મિસ્ટ બૌદ્ધિકો સુધી કોઈ બેમત નથી ધરાવતું. આખા દેશની પ્રજાને એકસૂત્રે બાંધી શકે એ સમસ્યા કઈ હશે? અલબત્ત, શિક્ષણ જ!

Navigation menu