36,936
edits
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સત્યનારાયણનો શીરો}} | {{Heading|સત્યનારાયણનો શીરો|કલ્પના જિતેન્દ્ર}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નવનીતરાયે કમર કસી ગળ્યું ખાવા માટે. | નવનીતરાયે કમર કસી ગળ્યું ખાવા માટે. | ||
ગમે તે થાય કોઈ પણ ભોગે આજે તો ગળ્યું ખાવું જ છે. સવારથી તલપ લાગી છે. ખરેખર તો આજે ગણેશચોથ છે તો થાળીમાં લાડુની ધારણા હતી. વંદનાબહેન ગણપતિનાં ભક્ત. પૂજાઘરમાં જમણી સૂંઢના ગણપતિનું સ્થાપન કર્યું છે. હંમેશાં ગોળ-ઘી ધરાવે છે. અવારનવાર લાડુ પણ ધરાવાય છે. ગણેશચોથના દિવસે તો અચૂક! | ગમે તે થાય કોઈ પણ ભોગે આજે તો ગળ્યું ખાવું જ છે. સવારથી તલપ લાગી છે. ખરેખર તો આજે ગણેશચોથ છે તો થાળીમાં લાડુની ધારણા હતી. વંદનાબહેન ગણપતિનાં ભક્ત. પૂજાઘરમાં જમણી સૂંઢના ગણપતિનું સ્થાપન કર્યું છે. હંમેશાં ગોળ-ઘી ધરાવે છે. અવારનવાર લાડુ પણ ધરાવાય છે. ગણેશચોથના દિવસે તો અચૂક! | ||