36,936
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|અબ તો બાત ફૈલ ગઈ}} | {{Heading|અબ તો બાત ફૈલ ગઈ|મંજુલા ગાડિત}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મુંબઈથી મારી બહેન આવે, બે-ચાર દિવસ રહે તે દરમિયાન તેનું એક વાક્ય, તકિયાકલામ સાંભળવા મળે, ‘કર્મ કર, ફળની આશા ન રાખ’ ક્યાંક કથામાં સાંભળ્યું હશે કે ‘ગીતા’નાં બેચાર પાનાં વાંચ્યાં હશે. પણ મારા મગજમાં આ વાક્ય ઠસતું નહીં. કામ કર્યા પછી તેનું વળતર જ ન મળે તો કામ કરવું શું કામ? | મુંબઈથી મારી બહેન આવે, બે-ચાર દિવસ રહે તે દરમિયાન તેનું એક વાક્ય, તકિયાકલામ સાંભળવા મળે, ‘કર્મ કર, ફળની આશા ન રાખ’ ક્યાંક કથામાં સાંભળ્યું હશે કે ‘ગીતા’નાં બેચાર પાનાં વાંચ્યાં હશે. પણ મારા મગજમાં આ વાક્ય ઠસતું નહીં. કામ કર્યા પછી તેનું વળતર જ ન મળે તો કામ કરવું શું કામ? | ||