26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|માડ્રિડ}} {{Poem2Open}} માડ્રિડમાં સવાર. ઘડિયાળમાં જોયું. છ વાગ્યા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
માડ્રિડમાં સવાર. ઘડિયાળમાં જોયું. છ વાગ્યા છે. પરંતુ પ્ર-ભાતનો આસાર છે. જે વિસ્તારમાંથી ગાડી પસાર થતી હતી તે ડુંગરાઉ વિસ્તાર હતો. વહેલી સવારે બન્ને બાજુ ડુંગરાઓનું છાયાચિત્ર રમ્ય લાગતું હતું, પણ યુરોપના પહાડોની જેમ આ ડુંગરો હરિયાળા નથી. આકાશમાં લાલ આભા ફેલાતી જતી હતી. વળી પાછા સ્પૅનિશ સાહિત્યકારોના વાચનના સંસ્કારો જાગ્રત થતા હતા. અગાઉ નિર્દેશ કર્યો તેમ લોર્કાની તો કેટલીબધી પંક્તિઓ, એના રહસ્યમય મૃત્યુ સાથે એકરૂપ થઈ જતી હતી – પેલી એની લઘુકવિતા – | માડ્રિડમાં સવાર. ઘડિયાળમાં જોયું. છ વાગ્યા છે. પરંતુ પ્ર-ભાતનો આસાર છે. જે વિસ્તારમાંથી ગાડી પસાર થતી હતી તે ડુંગરાઉ વિસ્તાર હતો. વહેલી સવારે બન્ને બાજુ ડુંગરાઓનું છાયાચિત્ર રમ્ય લાગતું હતું, પણ યુરોપના પહાડોની જેમ આ ડુંગરો હરિયાળા નથી. આકાશમાં લાલ આભા ફેલાતી જતી હતી. વળી પાછા સ્પૅનિશ સાહિત્યકારોના વાચનના સંસ્કારો જાગ્રત થતા હતા. અગાઉ નિર્દેશ કર્યો તેમ લોર્કાની તો કેટલીબધી પંક્તિઓ, એના રહસ્યમય મૃત્યુ સાથે એકરૂપ થઈ જતી હતી – પેલી એની લઘુકવિતા – | ||
— If I die, keep the balcony open | <big>— If I die, keep the balcony open</big> | ||
અને બીજા જે કવિ યાદ આવ્યા તે વાન રામોન હિમેનેથ. ઝેનોબિયા કામ્પ્રુબી નામની તરુણી ટાગોરના અનુવાદો કરતી હતી. યુવાકવિ હિમેનેથને વાંચી સંભળાવતી – કવિ એને – એટલે કે એ અનુવાદોને સંસ્કાર આપતા. ટાગોરની કવિતા બન્ને વચ્ચે પ્રેમનું ઉદ્દીપન બની ગઈ અને ઝેનોબિયા અને હિમેનેથ પરણી ગયાં. હિમેનેથ વાંચતાં રવીન્દ્રનાથની પ્રકૃતિવિષયક કવિતાઓનું સ્મરણ થાય. ઝેનોબિયાના ટાગોર-અનુવાદોની ભૂમિકા રૂપે હિમેનેથ એક કવિતા લખી દેતા. | અને બીજા જે કવિ યાદ આવ્યા તે વાન રામોન હિમેનેથ. ઝેનોબિયા કામ્પ્રુબી નામની તરુણી ટાગોરના અનુવાદો કરતી હતી. યુવાકવિ હિમેનેથને વાંચી સંભળાવતી – કવિ એને – એટલે કે એ અનુવાદોને સંસ્કાર આપતા. ટાગોરની કવિતા બન્ને વચ્ચે પ્રેમનું ઉદ્દીપન બની ગઈ અને ઝેનોબિયા અને હિમેનેથ પરણી ગયાં. હિમેનેથ વાંચતાં રવીન્દ્રનાથની પ્રકૃતિવિષયક કવિતાઓનું સ્મરણ થાય. ઝેનોબિયાના ટાગોર-અનુવાદોની ભૂમિકા રૂપે હિમેનેથ એક કવિતા લખી દેતા. |
edits