યુરોપ-અનુભવ/પરિશિષ્ટ-૨ : તડકો અહીં વધુ તડકીલો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 19: Line 19:
અમે ગ્રાસમિયર સરોવરને કિનારે આવેલા પાર્કમાં ઊતરી ગયાં. અમારી સાથે પ્રસિદ્ધ ચિત્રકાર અને કવિ પ્રદ્યુમ્ન તન્ના અને એમનાં ઇટાલિયન પત્ની રોઝાલ્બા હતાં. ગુણવંતરાય આચાર્યની બે લેખિકાપુત્રીઓ વર્ષાબહેન અને ઈલાબહેન હતાં અને અમારા માર્ગદર્શક હતા કવિ પ્રફુલ્લ અમીન, જે બકિંઘમવાસી થયા છે.

આ ડવકોટેજ અને ગ્રાસમિયર વિષે કવિ ઉમાશંકરે એક એક કવિતા કરી છે, જેમાં એવી પંક્તિઓ છે; તડકો અહીં વધુ તડકીલો અને ઈશ્વર અદકેરો ઈશ્વર.{{Poem2Close}}
આ ડવકોટેજ અને ગ્રાસમિયર વિષે કવિ ઉમાશંકરે એક એક કવિતા કરી છે, જેમાં એવી પંક્તિઓ છે; તડકો અહીં વધુ તડકીલો અને ઈશ્વર અદકેરો ઈશ્વર.
<Poem>
 
'''વર્ડ્ઝવર્થની કપોત કુટિર,'''
'''વર્ડ્ઝવર્થની કપોત કુટિર,'''

Line 29: Line 29:
'''કપોત – કુટિરમાંથી માનવશબ્દોમાં ચમકી,'''
'''કપોત – કુટિરમાંથી માનવશબ્દોમાં ચમકી,'''
'''ગ્રાસમિયરના ખોબા જળમાં વિશ્વપ્રતિબિંબિત થયું,'''
'''ગ્રાસમિયરના ખોબા જળમાં વિશ્વપ્રતિબિંબિત થયું,'''
'''પ્રભુએ પોતાનો ચહેરો એમાં જોઈ લીધો.'''</Poem>
'''પ્રભુએ પોતાનો ચહેરો એમાં જોઈ લીધો.'''
 
<Poem>
'''વર્ડ્સવર્થનું ગ્રાસમિયર'''
'''વર્ડ્સવર્થનું ગ્રાસમિયર'''

Line 41: Line 41:
'''હૃદય એય વધુ હૃદય;'''
'''હૃદય એય વધુ હૃદય;'''
'''કવિશબ્દ – ધબકથી અનુભવાય અહીં'''
'''કવિશબ્દ – ધબકથી અનુભવાય અહીં'''
'''ઈશ્વર અદકેરો ઈશ્વર.'''</Poem>
'''ઈશ્વર અદકેરો ઈશ્વર.'''

{{Right|૨૯-૭-૧૯૭૩}}
{{Right|૨૯-૭-૧૯૭૩}}
26,604

edits

Navigation menu