26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 66: | Line 66: | ||
<center>*</center> | <center>*</center> | ||
{{Poem2Open}}વેસ્તાલથી નાયગરાને માર્ગે આવે છે ચેમુંગ નદીને કાંઠે વસેલું કૉર્નિંગ. કૉર્નિંગ કોઈ પ્રકૃતિની સુષ્મા-સ્થલી નથી. એ તો પ્રસિદ્ધ છે વિશ્વમાં વખણાયેલી એની ગ્લાસ-ફૅક્ટરીથી. ફિંગર લેક્સ વિસ્તારનું કૉર્નિંગ એક ઘરેણું છે. ગ્લાસ-નિર્માણમાં છેલ્લામાં છેલ્લી શોધ એટલે કૉર્નિંગ. અત્યારે તો ગ્લાસ ફાઇબર પણ તૈયાર કરે છે. કૉર્નિગની ઘરવપરાશની ક્રૉકરી મોંઘી, પણ ફૅશનેબલ લોકોમાં મોભાની વસ્તુ બની ગઈ છે આજકાલ. | {{Poem2Open}}વેસ્તાલથી નાયગરાને માર્ગે આવે છે ચેમુંગ નદીને કાંઠે વસેલું કૉર્નિંગ. કૉર્નિંગ કોઈ પ્રકૃતિની સુષ્મા-સ્થલી નથી. એ તો પ્રસિદ્ધ છે વિશ્વમાં વખણાયેલી એની ગ્લાસ-ફૅક્ટરીથી. ફિંગર લેક્સ વિસ્તારનું કૉર્નિંગ એક ઘરેણું છે. ગ્લાસ-નિર્માણમાં છેલ્લામાં છેલ્લી શોધ એટલે કૉર્નિંગ. અત્યારે તો ગ્લાસ ફાઇબર પણ તૈયાર કરે છે. કૉર્નિગની ઘરવપરાશની ક્રૉકરી મોંઘી, પણ ફૅશનેબલ લોકોમાં મોભાની વસ્તુ બની ગઈ છે આજકાલ. | ||
Line 121: | Line 120: | ||
'''ના, આ તો સુરપાણનો નિકટના પહાડો થકી ધોધવો''' | '''ના, આ તો સુરપાણનો નિકટના પહાડો થકી ધોધવો''' | ||
'''વેગી વારિ પ્રવાહ સાથે ભૂસકો મારી ધસી આવતો…'''<poem> | '''વેગી વારિ પ્રવાહ સાથે ભૂસકો મારી ધસી આવતો…'''</poem> | ||
{{Poem2Open}}કવિ પૂજાલાલની ‘સુરપાણનો ધોધ’ કવિતા ભણાવનાર શિક્ષકે આ શાર્દૂલવિક્રીડિતની પંક્તિઓને જાણે કે શ્રાવ્યદૃશ્ય બનાવી દીધી હતી. અમે જાણે કોઈ પ્રચંડ ધોધની ગર્જનાઓ સાંભળી રહ્યા છીએ અને પછી એને ધસી આવતો જોઈ રહ્યા છીએ એવો અનુભવ થયો હતો. વર્ષો વહી ગયાં… | {{Poem2Open}}કવિ પૂજાલાલની ‘સુરપાણનો ધોધ’ કવિતા ભણાવનાર શિક્ષકે આ શાર્દૂલવિક્રીડિતની પંક્તિઓને જાણે કે શ્રાવ્યદૃશ્ય બનાવી દીધી હતી. અમે જાણે કોઈ પ્રચંડ ધોધની ગર્જનાઓ સાંભળી રહ્યા છીએ અને પછી એને ધસી આવતો જોઈ રહ્યા છીએ એવો અનુભવ થયો હતો. વર્ષો વહી ગયાં… |
edits