26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 375: | Line 375: | ||
<poem> | <poem> | ||
શૅન્ડલિયર ટ્રી | '''શૅન્ડલિયર ટ્રી''' | ||
ઊંચાઈ ૩૧૫ ફૂટ, વ્યાસ ૨૧ ફૂટ | '''ઊંચાઈ ૩૧૫ ફૂટ, વ્યાસ ૨૧ ફૂટ''' | ||
ડ્રાઇવ-થ્રુ-ટ્રી પાર્ક | '''ડ્રાઇવ-થ્રુ-ટ્રી પાર્ક''' | ||
ઈ. સ. પૂર્વે ૪૦૦થી</poem> | '''ઈ. સ. પૂર્વે ૪૦૦થી'''</poem> | ||
{{Poem2Open}}મને થયું કે આ તો વૃક્ષરાજનું અપમાન છે. આ પાટિયું ઉખાડી ત્યાં વૃક્ષની સ્વાભાવિક ત્વચાને ફૂટવા દેવી જોઈએ અને આ વિગતો બાજુમાં લખવી જોઈએ. અંદરથી મોટર પસાર થાય એવો માર્ગ કોરી કાઢવો એ પણ એક જાતની બીભત્સતા જ. ભલે ત્યાં ઊભા રહી પ્રવાસી સૌ ફોટા પડાવે. આ રેડવુડ ચક્રવર્તીને આરપાર વિક્ષત કરી એના રાજત્વને ખંડિત કર્યું છે. રાજદેહ પર કોઈ ક્ષતિ ન હોવો જોઈએ, ટચલી આંગળીએ પણ નહિ. | {{Poem2Open}}મને થયું કે આ તો વૃક્ષરાજનું અપમાન છે. આ પાટિયું ઉખાડી ત્યાં વૃક્ષની સ્વાભાવિક ત્વચાને ફૂટવા દેવી જોઈએ અને આ વિગતો બાજુમાં લખવી જોઈએ. અંદરથી મોટર પસાર થાય એવો માર્ગ કોરી કાઢવો એ પણ એક જાતની બીભત્સતા જ. ભલે ત્યાં ઊભા રહી પ્રવાસી સૌ ફોટા પડાવે. આ રેડવુડ ચક્રવર્તીને આરપાર વિક્ષત કરી એના રાજત્વને ખંડિત કર્યું છે. રાજદેહ પર કોઈ ક્ષતિ ન હોવો જોઈએ, ટચલી આંગળીએ પણ નહિ. |
edits