26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 44: | Line 44: | ||
સાંજે અમે છાયુગા સરોવરને કાંઠે ઊભાં હતાં. સફેદ સઢવાળી અનેક તરણીઓથી લાંબું લાંબું એ સરોવર નૌકાવિહાર માટે આમંત્રણ આપતું હતું. આ છાયુગાને કિનારે જ વિખ્યાત કૉર્નેલ યુનિવર્સિટી છે.{{Poem2Close}} | સાંજે અમે છાયુગા સરોવરને કાંઠે ઊભાં હતાં. સફેદ સઢવાળી અનેક તરણીઓથી લાંબું લાંબું એ સરોવર નૌકાવિહાર માટે આમંત્રણ આપતું હતું. આ છાયુગાને કિનારે જ વિખ્યાત કૉર્નેલ યુનિવર્સિટી છે.{{Poem2Close}} | ||
<center>{{Color|Red|૨. કૉર્નેલ પરિસર}}</center> | <center>{{Color|Red|'''૨. કૉર્નેલ પરિસર'''}}</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 106: | Line 106: | ||
દાના આવી. બૉબને દાનાને સોંપી અમે વેસ્તાલ આવવા નીકળી પડ્યાં. લાંબું છાયુગા સરોવર અમારી પાછળ લંબાતું આવતું ગયું, છેક વેસ્તાલ સુધી.{{Poem2Close}} | દાના આવી. બૉબને દાનાને સોંપી અમે વેસ્તાલ આવવા નીકળી પડ્યાં. લાંબું છાયુગા સરોવર અમારી પાછળ લંબાતું આવતું ગયું, છેક વેસ્તાલ સુધી.{{Poem2Close}} | ||
<center>{{Color|Red|૩. નાયગરા}}</center> | <center>{{Color|Red|'''૩. નાયગરા'''}}</center> | ||
<poem> | <poem> | ||
Line 175: | Line 175: | ||
રાત તો પડી છે, ને તોય અવિરામ પડ્યું જાય છે ધોધ, પડ્યે જાય છે. જ્યારે સૌ પ્રવાસીઓ પોતપોતાના સ્થળે પહોંચી જશે, જ્યારે મધુરજની ઊજવતાં યુગલો એકબીજાની સોડમાં લપાઈ જશે, ત્યારેય આ ધોધ અવિરામ પડ્યે જશે.{{Poem2Close}} | રાત તો પડી છે, ને તોય અવિરામ પડ્યું જાય છે ધોધ, પડ્યે જાય છે. જ્યારે સૌ પ્રવાસીઓ પોતપોતાના સ્થળે પહોંચી જશે, જ્યારે મધુરજની ઊજવતાં યુગલો એકબીજાની સોડમાં લપાઈ જશે, ત્યારેય આ ધોધ અવિરામ પડ્યે જશે.{{Poem2Close}} | ||
<center>{{Color|Red|૪. સહસ્રદ્વીપ-ઉદ્યાન}}</center> | <center>{{Color|Red|'''૪. સહસ્રદ્વીપ-ઉદ્યાન'''}}</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 218: | Line 218: | ||
એ વખતે તો નક્કર ભોંય પર ઊતર્યાં. પણ પછી દિવસો વીતી ગયા છે અને મહિના પણ. સમયને આટલે અંતરે ઊભા પછી હવે હજાર ટાપુનો લોક કલ્પનાલોક જ લાગે છે – એક સ્વપ્નલોક. સ્વપ્ન જાણે ભુલાઈ ગયું છે. એ લોકની ભુલભુલામણીમાં મારી નૌકા ઘણી વાર વહેતી હોય છે. કોઈ ટાપુ પર કેમ એ નાંગરતી નથી?{{Poem2Close}} | એ વખતે તો નક્કર ભોંય પર ઊતર્યાં. પણ પછી દિવસો વીતી ગયા છે અને મહિના પણ. સમયને આટલે અંતરે ઊભા પછી હવે હજાર ટાપુનો લોક કલ્પનાલોક જ લાગે છે – એક સ્વપ્નલોક. સ્વપ્ન જાણે ભુલાઈ ગયું છે. એ લોકની ભુલભુલામણીમાં મારી નૌકા ઘણી વાર વહેતી હોય છે. કોઈ ટાપુ પર કેમ એ નાંગરતી નથી?{{Poem2Close}} | ||
<center>{{Color|Red|૫. લાસ વેગાસમાં ‘યુધિષ્ઠિર’}}</center> | <center>{{Color|Red|'''૫. લાસ વેગાસમાં ‘યુધિષ્ઠિર’'''}}</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 263: | Line 263: | ||
સવારે અવશ્ય લાસ વેગાસના પૂર્વાકાશમાં સૂરજ ઊગ્યો હતો. અલક્ષિત.{{Poem2Close}} | સવારે અવશ્ય લાસ વેગાસના પૂર્વાકાશમાં સૂરજ ઊગ્યો હતો. અલક્ષિત.{{Poem2Close}} | ||
<center>{{Color|Red|૬. ગ્રાન્ડ કેન્યન}}</center> | <center>{{Color|Red|'''૬. ગ્રાન્ડ કેન્યન'''}}</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 345: | Line 345: | ||
બપોર પછી ગ્રાન્ડ કેન્યનને આંખોમાં ભરીને નીકળ્યાં. એરિઝોનાના ઉજ્જડ પહાડો અને રણભૂમિ જેવા વિસ્તારમાંથી વેગથી પસાર થતાં કેન્યનના વિચારો આવતા હતા. ગ્રાન્ડ, સાચે જ ગ્રાન્ડ! ત્યાં થંડરબર્ડ હોટેલમાંની વિઝિટર્સ બુકમાં એક પ્રવાસીએ લખેલા શબ્દો યાદ આવ્યા : ‘ધ વર્ડ ગ્રાન્ડ ઇઝ નૉટ સફિશિયન્ટ’ – આ ‘ભવ્ય’ વિશેષણ પર્યાપ્ત નથી. એનું કહેવું કેટલું બધું વાજબી છે!{{Poem2Close}} | બપોર પછી ગ્રાન્ડ કેન્યનને આંખોમાં ભરીને નીકળ્યાં. એરિઝોનાના ઉજ્જડ પહાડો અને રણભૂમિ જેવા વિસ્તારમાંથી વેગથી પસાર થતાં કેન્યનના વિચારો આવતા હતા. ગ્રાન્ડ, સાચે જ ગ્રાન્ડ! ત્યાં થંડરબર્ડ હોટેલમાંની વિઝિટર્સ બુકમાં એક પ્રવાસીએ લખેલા શબ્દો યાદ આવ્યા : ‘ધ વર્ડ ગ્રાન્ડ ઇઝ નૉટ સફિશિયન્ટ’ – આ ‘ભવ્ય’ વિશેષણ પર્યાપ્ત નથી. એનું કહેવું કેટલું બધું વાજબી છે!{{Poem2Close}} | ||
<center>{{Color|Red|૭. રેડવુડ્ઝ}}</center> | <center>{{Color|Red|'''૭. રેડવુડ્ઝ'''}}</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 396: | Line 396: | ||
વિઠ્ઠલને કહ્યું : ‘આહ! જંગલ અહીં પણ. આ બારી માટે તારી અદેખાઈ આવે છે.’{{Poem2Close}} | વિઠ્ઠલને કહ્યું : ‘આહ! જંગલ અહીં પણ. આ બારી માટે તારી અદેખાઈ આવે છે.’{{Poem2Close}} | ||
<center>{{Color|Red|૮. શેક્સ્પિયર, ન્યૂયૉર્ક અને હડસન}}</center> | <center>{{Color|Red|'''૮. શેક્સ્પિયર, ન્યૂયૉર્ક અને હડસન'''}}</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 473: | Line 473: | ||
પછી આકાશનો અને હડસનનાં પાણીનો રંગ એક થતો ગયો. ક્યાંક એક પંખી રહી રહીને વિદાયની વાણી બોલવા લાગ્યું…{{Poem2Close}} | પછી આકાશનો અને હડસનનાં પાણીનો રંગ એક થતો ગયો. ક્યાંક એક પંખી રહી રહીને વિદાયની વાણી બોલવા લાગ્યું…{{Poem2Close}} | ||
<center>{{Color|Red|૯. દેન્દુર : ચીની પંડિતનું ઘર : પેપ્સિકો પાર્ક}}</center> | <center>{{Color|Red|'''૯. દેન્દુર : ચીની પંડિતનું ઘર : પેપ્સિકો પાર્ક'''}}</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 522: | Line 522: | ||
અહીં સ્થળે સ્થળે આધુનિક શિલ્પો મૂકવામાં આવ્યાં છે. જ્યાં બેઠાં હતાં ત્યાં ડેવિડ વાઇનર નામના શિલ્પીનું – <big>Greezy</big> <big>Bear</big> –નું વિરાટ શિલ્પ, સુંવાળો આરસ. લીલું એટલે કેટલું લીલું હોઈ શકે તે અહીંની કૃત્રિમ લીલી ટેકરીઓ જોતાં લાગે. વચ્ચે ચાલવાનો વાંકો માર્ગ. એ ચાલતાં ચાલતાં આર્નાલ્ડો પોમોડ્રોનું શિલ્પ જોયું – <big>Trial.</big> ત્રણ ઊંચા સ્તંભો – તંતુવાદ્યો હોય એમ, અને કમળતળાવડી જોઈને તો પ્રસન્ન પ્રસન્ન. કેટલાય રંગનાં કમળ ખીલવ્યાં છે. તેમાં રક્તકમળ તો આંખે વળગી ગયાં. વાદળિયો દિવસ, પણ ભરપૂર ખીલેલાં. અભ્રદિને કાલિદાસ-કથિત ‘નપ્રબુદ્ધા ન સુપ્તા’ કમલિનીઓ આ નહોતી!{{Poem2Close}} | અહીં સ્થળે સ્થળે આધુનિક શિલ્પો મૂકવામાં આવ્યાં છે. જ્યાં બેઠાં હતાં ત્યાં ડેવિડ વાઇનર નામના શિલ્પીનું – <big>Greezy</big> <big>Bear</big> –નું વિરાટ શિલ્પ, સુંવાળો આરસ. લીલું એટલે કેટલું લીલું હોઈ શકે તે અહીંની કૃત્રિમ લીલી ટેકરીઓ જોતાં લાગે. વચ્ચે ચાલવાનો વાંકો માર્ગ. એ ચાલતાં ચાલતાં આર્નાલ્ડો પોમોડ્રોનું શિલ્પ જોયું – <big>Trial.</big> ત્રણ ઊંચા સ્તંભો – તંતુવાદ્યો હોય એમ, અને કમળતળાવડી જોઈને તો પ્રસન્ન પ્રસન્ન. કેટલાય રંગનાં કમળ ખીલવ્યાં છે. તેમાં રક્તકમળ તો આંખે વળગી ગયાં. વાદળિયો દિવસ, પણ ભરપૂર ખીલેલાં. અભ્રદિને કાલિદાસ-કથિત ‘નપ્રબુદ્ધા ન સુપ્તા’ કમલિનીઓ આ નહોતી!{{Poem2Close}} | ||
<center>{{Color|Red|૧૦. પ્લાટ્સબર્ગથી શિકાગો}}</center> | <center>{{Color|Red|'''૧૦. પ્લાટ્સબર્ગથી શિકાગો'''}}</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} |
edits