ચૈતર ચમકે ચાંદની/એક આદિ મીમાંસા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|એક આદિ મીમાંસા}} {{Poem2Open}} આપણો આ દેશ ભાતીગળ છે, એમ તો આપણે વારં...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
<big>Big text</big>{{SetTitle}}
{{Heading|એક આદિ મીમાંસા}}
{{Heading|એક આદિ મીમાંસા}}

Line 28: Line 28:
દિગ્દર્શકે કશુંય કહ્યા વિના માત્ર કેટલીક ઘટનાઓથી, દૃશ્યોથી બન્ને પરિવાર વિષે બન્નેની ઘનિષ્ઠતા વિષે પાડોશી ધર્મ વિષે ઘણું કહ્યું છે. ઊડિયા કુટુંબ પ્રમાણમાં તો ઠીક છે, પણ બ્રાહ્મણ કુટુંબ પ્રમાણમાં વિપન્ન છે. રાતે એકાએક બ્રાહ્મણ પરિવારનો છોકરો માંદો પડી જતાં વળી બને મિત્રો દાક્તરને ત્યાં એને સાઇકલ પર લઈ જાય છે. આમ ચાલે છે. અને મિત્રો રોજ ફરવા જાય છે.

પણ પાડોશીઓમાં લડવાની વાત લેવા જવી ક્યાં દૂર છે? ઈશુ ખ્રિસ્તે પાડોશીને ચાહવાની વાત કરી ત્યારે એમના મનમાં એ જ છે કે, પાડોશીઓનું પરસ્પર ચાહવું અઘરું પણ છે. અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટે તો એમ કહ્યું કે, બે પાડોશીઓનાં ઘર વચ્ચે મજબૂત વાડ હોય તો મિત્રતા સારી ટકે. Good fences make good neighbours.
પણ પાડોશીઓમાં લડવાની વાત લેવા જવી ક્યાં દૂર છે? ઈશુ ખ્રિસ્તે પાડોશીને ચાહવાની વાત કરી ત્યારે એમના મનમાં એ જ છે કે, પાડોશીઓનું પરસ્પર ચાહવું અઘરું પણ છે. અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટે તો એમ કહ્યું કે, બે પાડોશીઓનાં ઘર વચ્ચે મજબૂત વાડ હોય તો મિત્રતા સારી ટકે. <big>Good fences make good neighbours.</big>

મકાનમાલિકે ભાડું વધારવાની વાત કરી છે તેથી બન્ને પાડોશીઓ ચિંતિત પણ છે. ત્યાં ગામની એક વિધવા બાઈ જેનો છોકરો લશ્કરમાં જતો રહ્યો છે અને જેની જમીન વગેરે લોકોએ પડાવી લીધેલ છે, તે ઊડિયા ઘરે આવે છે અને જાતજાતની ચડવણી કરે છે, પણ લેખક પતિ એને જાણે છે અને ઘરેથી રવાના કરી દે છે. એ બાઈ એક વખત બીજા પાડોશીને ત્યાં પહોંચે છે. પેલી પડોશણ ખાળ સાફ કરતી હોય છે – બબડતી. એને ચડાવે છે. તમે તો બ્રાહ્મણ. તમે એમનાં મૂતર-પેશાબ સાફ શા માટે કરો છો? વચ્ચેની દીવાલ જ્યાં થઈ ખાળનો એઠવાડ વગેરે આવે છે, તે પૂરી દો વગેરે.

26,604

edits

Navigation menu