રાધે તારા ડુંગરિયા પર/શ્રીધામ નવદ્વીપ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શ્રીધામ નવદ્વીપ|ભોળાભાઈ પટેલ}} <poem> '''નિધુવનથી નદિયા * નદિયા...")
 
No edit summary
Line 4: Line 4:

<poem>
<poem>
'''નિધુવનથી નદિયા * નદિયાર ચાંદ,'''
::::'''નિધુવનથી નદિયા * નદિયાર ચાંદ,'''
'''પાંદડું એક તમાલનું પાંદડું એક નીમનું'''
::::'''પાંદડું એક તમાલનું પાંદડું એક નીમનું'''
'''માયાપુર * ચંદ્રોદય * મંદિર'''
::::'''માયાપુર * ચંદ્રોદય * મંદિર'''
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 54: Line 54:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
જાગો જાગો શચીમાતા
'''જાગો જાગો શચીમાતા'''
આર ઘુમાયોના…
'''આર ઘુમાયોના…'''
તોમાર પ્રાણેર નિમાઈ ગેલ ચલે
'''તોમાર પ્રાણેર નિમાઈ ગેલ ચલે'''
એકબાર ફિરે ચાઈલિ ના
'''એકબાર ફિરે ચાઈલિ ના'''
નદિયાર ચાંદ ડુબિ ગેલ
'''નદિયાર ચાંદ ડુબિ ગેલ'''
ચિર અંધકાર…
'''ચિર અંધકાર…'''
</poem>
</poem>

Line 80: Line 80:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
નયનં ગલદશ્રુધારયા
'''નયનં ગલદશ્રુધારયા'''
વદનં ગદ્‌ગદ્‌રુદ્ધયા ગિરા,
'''વદનં ગદ્‌ગદ્‌રુદ્ધયા ગિરા,'''
પુલકૈર્નિચિતં વપુઃ કદા
'''પુલકૈર્નિચિતં વપુઃ કદા'''
તવ નામગ્રહણે ભવિષ્યતિ.
'''તવ નામગ્રહણે ભવિષ્યતિ.'''
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 99: Line 99:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
હરે રામ હરે રામ રામરામ હરેહરે,
'''હરે રામ હરે રામ રામરામ હરેહરે,'''
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણકૃષ્ણ હરેહરે.
'''હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણકૃષ્ણ હરેહરે.'''
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 146: Line 146:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
નાચત ગૌર અખિલનટપંડિત
'''નાચત ગૌર અખિલનટપંડિત'''
નિરુપમ ભંગિ મદનમન હરઈ.
'''નિરુપમ ભંગિ મદનમન હરઈ.'''
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 167: Line 167:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
નવદ્વીપ મધ્યે માયાપુર નામે સ્થાન
'''નવદ્વીપ મધ્યે માયાપુર નામે સ્થાન'''
જે થાય જન્મિલેન ગૌરચંદ્ર ભગવાન
'''જે થાય જન્મિલેન ગૌરચંદ્ર ભગવાન'''
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 210: Line 210:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
મહાભુજ નાચત ચૈતન્યરાય
'''મહાભુજ નાચત ચૈતન્યરાય'''
કે જાને કતકત
'''કે જાને કતકત'''
ભાવ શત શત
'''ભાવ શત શત'''
સોનાર બરણ ગોરા ગાય…
'''સોનાર બરણ ગોરા ગાય…'''
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 228: Line 228:
આ નવદ્વીપમાંથી જે ગૌડીય વૈષ્ણવધારાનો આરંભ થયો હતો; તેનું પરવર્તી કેન્દ્ર તો બન્યું વૃન્દાવન, પણ હજી એ પરંપરા અહીં ચૈતન્યની જન્મભૂમિમાં જીવંત છે, તેની પ્રતીતિ થતી હતી. સાયં આરતી વખતે એ વાતની પ્રતીતિ દૃઢ થઈ. મને પ્રશ્ન થતો હતો કે આ બધા મઠોમાં રહેતા સંન્યાસીઓ, વૈષ્ણવો પ્રભુસેવામાં જ દિવસ વિતાવતા હશે શું? નરસિંહ મહેતાના શબ્દોમાં :

નિત્ય સેવા નિત્ય કીર્તન ઓચ્છવ
'''નિત્ય સેવા નિત્ય કીર્તન ઓચ્છવ'''
નિરખવા નંદકુમાર રે!
'''નિરખવા નંદકુમાર રે!'''

મંદિરના ખુલ્લા ચોકમાં આવીને જોયું તો પૂર્વાકાશમાં ચંદ્ર ઉપર આવી ગયો હતો. નવદ્વીપનો ચંદ્ર. શાંત નવદ્વીપના માર્ગો ચાંદનીમાં વધારે શાંત લાગતા હતા. મને હવે ગંગાકિનારે જવાની તીવ્ર ઇચ્છા થઈ આવી. એને ગંગાવિરહ જ કહીશ, પણ હવે રાત્રિ વેળાએ મઠનાં દ્વાર બંધ થઈ ગયાં હતાં, ઓછામાં પૂરું વીજળી જતી રહી. સર્વત્ર એકદમ ધવલ જ્યોત્સ્નાનો પ્રભાવ પ્રકટી ઊઠ્યો. ગંગા-ભાગીરથીનું રૂપ અત્યારે કેટલું નીખર્યું હશે!

18,450

edits

Navigation menu