શાલભંજિકા/ફૂલ હોય ત્યાં ભમરો ભૂરો વણબોલાવ્યો આવે રે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ફૂલ હોય ત્યાં ભમરો ભૂરો વણબોલાવ્યો આવે રે}} {{Poem2Open}} ગુજરાત યુ...")
 
No edit summary
Line 32: Line 32:
હમણાં તો આખું ભારતવર્ષ મહાભારતની વાત જાણતું થઈ ગયું છે એટલે વાત માંડીને કહેવાની જરૂર રહી નહિ; પણ પત્નીને સ્પર્શ કરવા જતાં મૃત્યુ થશે એ બરાબર જાણવા છતાં શાપિત પાંડુરાજા આવી એક વસંતઋતુના પ્રભાવ તળે આવી જઈ માદ્રીને ભેટે છે, કહો કે પ્રિય માદ્રીનું રૂપ ધરી આવેલા મૃત્યુને ભેટે છે. આંખ, કાન, નાક, ત્વક્ બધી ઇન્દ્રિયોને બહેકાવી મૂકતી વસંતઋતુ હોય, ઝીણાં પાતળાં વલ્કલોમાંથી માદ્રીના દેહનું સૌન્દર્ય નીતરતું હોય પછી પાંડુને જીવવા કરતાં પ્રેયસી રૂપે આવેલા મૃત્યુને ભેટવામાં જ જીવનનો ચરમાર્થ દેખાયો. વસંતનો વિજય થયો. કાન્તની ‘વંસતવિજય’ કવિતા અડધા જેટલી તો મોઢે છે. એના ઉઘાડનો અનુષ્ટુપ અમે મિત્રો ઘણી વાર ‘કોરસ’માં બોલતાં, બોલીએ છીએઃ માદ્રીની પાંડુ પ્રતિ ઉક્તિ છે—{{Poem2Close}}

<poem>
<poem>
'''‘નહીં નાથ નહીં નાથ'''
:'''‘નહીં નાથ નહીં નાથ'''
'''જાણો કે સવાર છે'''
'''જાણો કે સવાર છે'''
'''આ બધું ઘોર અંધારું'''
'''આ બધું ઘોર અંધારું'''
Line 40: Line 40:

<poem>
<poem>
'''ધીમે ધીમે છટાથી'''
:'''ધીમે ધીમે છટાથી'''
'''કુસુમરજ લઈ'''
'''કુસુમરજ લઈ'''
'''ડોલતો વાયુ વાય…'''</poem>
'''ડોલતો વાયુ વાય…'''</poem>
26,604

edits

Navigation menu