18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧. દેવતાત્મા હિમાલય|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} <poem> :::::::અત્યુત્તરસ્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<poem> | <poem> | ||
:::::::અત્યુત્તરસ્યાં દિશિ દેવતાત્મા | :::::::::અત્યુત્તરસ્યાં દિશિ દેવતાત્મા | ||
:::::::હિમાલયો નામ નગાધિરાજઃ | | :::::::::હિમાલયો નામ નગાધિરાજઃ | | ||
:::::::પૂર્વાપરૌ તોયનિધી વગાહ્ય | :::::::::પૂર્વાપરૌ તોયનિધી વગાહ્ય | ||
:::::::સ્થિતઃ પૃથિવ્યા ઇવ માનદણ્ડઃ || | :::::::::સ્થિતઃ પૃથિવ્યા ઇવ માનદણ્ડઃ || | ||
:::::::::‘કુમારસંભવમ્’ '''— કવિ કાલિદાસ''' | |||
::::::::'''અસ્તિ ભાગીરથીતીરે…''' | ::::::::'''અસ્તિ ભાગીરથીતીરે…''' | ||
:::::::નિધાનં ધર્માણાં કિમપિ ચ વિધાનં નવમુદામ્ | :::::::::નિધાનં ધર્માણાં કિમપિ ચ વિધાનં નવમુદામ્ | ||
:::::::પ્રધાનં તીર્થાનામલપરિધાનં ત્રિજગતઃ | | :::::::::પ્રધાનં તીર્થાનામલપરિધાનં ત્રિજગતઃ | | ||
:::::::સમાધાનં બુદ્ધેરથખલુ તિરોધાનમધિયા | :::::::::સમાધાનં બુદ્ધેરથખલુ તિરોધાનમધિયા | ||
:::::::શ્રિયામાધાનં નઃ પરિહરતુ તાપં તવ વપુ: || | :::::::::શ્રિયામાધાનં નઃ પરિહરતુ તાપં તવ વપુ: || | ||
:::::::::‘ગંગાલહરી’ '''— પંડિતરાજ જગન્નાથ''' | |||
</poem> | |||
મસૂરી એક્સપ્રેસના વાતાનુકૂલિત બીજા વર્ગની બંધ બારીના કાચમાંથી શિવાલિકની પર્વતશ્રેણી દેખાઈ. છાયાદૃશ્ય જેવી એ પર્વતશ્રેણી જોતાં કિશોરાવસ્થામાં એ પર્વતશ્રેણીએ જગવેલી રહસ્યમય વિરાટની પ્રથમ ક્ષણો સ્મૃતિમાં આવી. કેટલીક એવી સંચિત ક્ષણો રહસ્યમય કે અનિર્વચનીય જ રહે છે. | મસૂરી એક્સપ્રેસના વાતાનુકૂલિત બીજા વર્ગની બંધ બારીના કાચમાંથી શિવાલિકની પર્વતશ્રેણી દેખાઈ. છાયાદૃશ્ય જેવી એ પર્વતશ્રેણી જોતાં કિશોરાવસ્થામાં એ પર્વતશ્રેણીએ જગવેલી રહસ્યમય વિરાટની પ્રથમ ક્ષણો સ્મૃતિમાં આવી. કેટલીક એવી સંચિત ક્ષણો રહસ્યમય કે અનિર્વચનીય જ રહે છે. | ||
edits