શાલભંજિકા/પ્રાન્તિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રાન્તિક}} {{Poem2Open}} ‘પ્રાન્તિક’ તો રવીન્દ્રનાથની કવિતાઓના...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|પ્રાન્તિક}}
{{Heading|પ્રાન્તિક}}

‘પ્રાન્તિક’ તો રવીન્દ્રનાથની કવિતાઓના એક સંગ્રહનું નામ છે. બહુ નાનકડો કાવ્યસંગ્રહ. ૧૭ જેટલી માત્ર રચનાઓ છે. પ્રાન્તિક એટલે સીમાડો પણ થાય. કવિના જીવનની ઉત્તરવયે રચાયેલી એ કવિતાઓના સંકલનનું નામ ‘પ્રાન્તિક’ એ અર્થે પણ સાર્થક થાય.
{{Poem2Open}}

પણ હું તે કવિતાની વાત નથી કરતો, હું શાંતિનિકેતનના પ્રાન્તિકની વાત કરું છું. આ પ્રાન્તિક એટલે એ નામનું એક સ્ટેશન તો ખરું જ, જે શાંતિનિકેતનની પાદરે આવેલું છે; ઉપરાંત શાંતિનિકેતનનો સીમાડો. એ સીમાડાને પ્રાન્તિક જેવું કવિત્વમય નામ કવિએ આપેલું.

26,604

edits

Navigation menu