શાલભંજિકા/ગ્રાન્ડ કૅન્યન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ઉજ્જયિનીપુરે સ્વપ્નલોકે}} ‘સ્થાવરાણાં હિમાલયઃ – સ્થાવર...")
 
No edit summary
Line 5: Line 5:
‘સ્થાવરાણાં હિમાલયઃ – સ્થાવરોમાં હું હિમાલય છું’ એમ પોતાની ચરાચરવ્યાપી ઉન્નતોન્નત વિવિધ વિભૂતિઓનો અર્જુનને પરિચય આપતાં શ્રીકૃષ્ણ એ સૂચિમાં ઉમેરી શકયા હોત કે નદી-કોતરમાં હું ગ્રાન્ડ કૅન્યન છું. કૅન્યન એટલે કોતર, ગ્રાન્ડ કૅન્યન એટલે ભવ્ય નદી–કોતર, અથવા કવિ ઉમાશંકર કહે છે તેમ ભવ્ય નદી-ખીણ, જોકે ગ્રાન્ડ કૅન્યન પણ હવે વિશેષ નામ થઈ ગયું છે. ઉત્તર અમેરિકાના ઍરિઝોના રાજ્યમાં કૉલોરાડો નદીએ દર હજાર વર્ષે છ ઇંચની સરેરાશથી કરોડકરોડ વર્ષના કાલપટામાં આ વિરાટ કોતર ઘડી કાઢ્યું છે. હજી નદી કૉલોરાડો તો સક્રિય છે, કે પછી કાલદેવતા!

<poem>
<poem>
'''કાળ જાણે કરમાં નદીસ્રોત-ટાંકણુ લઈને'''
:'''કાળ જાણે કરમાં નદીસ્રોત-ટાંકણુ લઈને'''
'''ક્ષણક્ષણ'''
'''ક્ષણક્ષણ'''
'''કરતો તક્ષણ-કર્મ'''
'''કરતો તક્ષણ-કર્મ'''
26,604

edits