શાલભંજિકા/તોમારિ ઇચ્છા હઉક પૂર્ણ...: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|તોમારિ ઇચ્છા હઉક પૂર્ણ...}} શાંતિનિકેતન. {{Poem2Open}}૧૮ જુલાઈ ૧૯૮૩....")
 
No edit summary
Line 123: Line 123:
'''હાય પથવાસી, હાય ગૃહહારા…'''</poem>
'''હાય પથવાસી, હાય ગૃહહારા…'''</poem>


૨૦ જુલાઈ,
{{Poem2Close}}૨૦ જુલાઈ,


રાત્રિના ૯
રાત્રિના ૯
Line 129: Line 129:
બપોર ક્લાન્ત.
બપોર ક્લાન્ત.


{{Poem2Close}}જમવા જતો હતો ત્યાં ઉસ્તાદ યુનુસખાંએ એમના ઘરમાંથી સાદ દીધો. હું ઊભો રહી ગયો. એમણે કહ્યું, મેં જમવાનું બનાવ્યું છે. તમે આજે મારે ત્યાં જમો. યુનુસખાં પંચવટીમાં મારા પડોશી છે. હમણાં એકલા છે. પત્ની-પુત્ર દેશ ગયાં છે. વચ્ચે થોડા દિવસ બીમાર થઈ ગયેલા. ઇસ્પિતાલમાં રહેવું પડ્યું હતું. ત્યારે મને એવો વિચાર આવી ગયેલો કે કદાચ ક્યારેક આપણી પણ આવી સ્થિતિ થઈ જાય તો આ દૂર દેશમાં કેવી દુર્દશા થાય! પણ એ વિચાર મનમાંથી કાઢી નાખેલો.
જમવા જતો હતો ત્યાં ઉસ્તાદ યુનુસખાંએ એમના ઘરમાંથી સાદ દીધો. હું ઊભો રહી ગયો. એમણે કહ્યું, મેં જમવાનું બનાવ્યું છે. તમે આજે મારે ત્યાં જમો. યુનુસખાં પંચવટીમાં મારા પડોશી છે. હમણાં એકલા છે. પત્ની-પુત્ર દેશ ગયાં છે. વચ્ચે થોડા દિવસ બીમાર થઈ ગયેલા. ઇસ્પિતાલમાં રહેવું પડ્યું હતું. ત્યારે મને એવો વિચાર આવી ગયેલો કે કદાચ ક્યારેક આપણી પણ આવી સ્થિતિ થઈ જાય તો આ દૂર દેશમાં કેવી દુર્દશા થાય! પણ એ વિચાર મનમાંથી કાઢી નાખેલો.


એક સવારે યુનુસખાં ઇસ્પિતાલમાંથી આવ્યા ત્યારે કૉફી બનાવીને આપવા ગયો હતો. યુનુસખાં ભારતના અગ્રગણ્ય સંગીતકારોમાંના એક છે. વિશ્વભારતીના સંગીતભવનમાં એ અધ્યાપક છે. સંગીતવિદ્યાના અચ્છા જાણકાર અને અત્યારે આગ્રા ઘરાના વિશે પુસ્તક લખી રહ્યા છે. અમદાવાદમાં રહેલા છે, વડોદરા પણ.
એક સવારે યુનુસખાં ઇસ્પિતાલમાંથી આવ્યા ત્યારે કૉફી બનાવીને આપવા ગયો હતો. યુનુસખાં ભારતના અગ્રગણ્ય સંગીતકારોમાંના એક છે. વિશ્વભારતીના સંગીતભવનમાં એ અધ્યાપક છે. સંગીતવિદ્યાના અચ્છા જાણકાર અને અત્યારે આગ્રા ઘરાના વિશે પુસ્તક લખી રહ્યા છે. અમદાવાદમાં રહેલા છે, વડોદરા પણ.
26,604

edits

Navigation menu