કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૭. રસ્તો ક્યાં છે?: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:
<poem>
<poem>
બ્હાર નીકળવું મારે,
બ્હાર નીકળવું મારે,
: રસ્તો ક્યાં છે?
:: રસ્તો ક્યાં છે?


પાંખ નથી રે પીંછાં પીંછાં,
પાંખ નથી રે પીંછાં પીંછાં,
ડાળો વચ્ચે પિંજર દીઠાં,
ડાળો વચ્ચે પિંજર દીઠાં,
એક વિહગને બહાર જવું છે,
એક વિહગને બહાર જવું છે,
: નભમાં બારી ક્યાં છે?
:: નભમાં બારી ક્યાં છે?


છીપની દીવાલ બંધ,
છીપની દીવાલ બંધ,
: કણ રેતીનો,
:: કણ રેતીનો,
:: સહરા જેવો.
::: સહરા જેવો.


સ્વાતિનો આ સમય
સ્વાતિનો આ સમય
: આખુંયે આભ ઊજડ્યા જેવો.
:: આખુંયે આભ ઊજડ્યા જેવો.
આંખોમાં તરફડતાં મીન,
આંખોમાં તરફડતાં મીન,
જનારના પડછાયા વાગે, ભીતર ઊતરે ખીણ :
જનારના પડછાયા વાગે, ભીતર ઊતરે ખીણ :
ઊભા રહો તો જાવ ચણાતા,
ઊભા રહો તો જાવ ચણાતા,
: ચાલો તો વીખરાતા!
:: ચાલો તો વીખરાતા!
દરિયાનાં મોજાંય મગર થૈ મરજીવાને ખાતાં!
દરિયાનાં મોજાંય મગર થૈ મરજીવાને ખાતાં!


26,604

edits

Navigation menu