26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧. મજા છે આ ‘છે’ની છો પર| ચંદ્રકાન્ત શેઠ}} <poem> પથરાઈ પડી છે પા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
બંધ આંખે | બંધ આંખે | ||
વાગોળે છે તિમિર હળવે હળવે. | વાગોળે છે તિમિર હળવે હળવે. | ||
હુક્કાની ઊંઘણશી ગડગડમાં | હુક્કાની ઊંઘણશી ગડગડમાં | ||
પરપોટા થાય છે રંગના આકાશમાં. | પરપોટા થાય છે રંગના આકાશમાં. | ||
સપનાંની એક આળસુ નજાકત | સપનાંની એક આળસુ નજાકત | ||
છલકાય છે હવામાં આસ્તે આસ્તે. | છલકાય છે હવામાં આસ્તે આસ્તે. | ||
તાળામાં જરાય ફર્યા વિના, | તાળામાં જરાય ફર્યા વિના, | ||
સંચેસંચ ખોલીને, | સંચેસંચ ખોલીને, | ||
Line 18: | Line 20: | ||
કોઈ કેફી હવાનો રંગ | કોઈ કેફી હવાનો રંગ | ||
ચઢતો જાય છે શ્વાસને – અવકાશને. | ચઢતો જાય છે શ્વાસને – અવકાશને. | ||
ખુલ્લી છે મુઠ્ઠીઓ | ખુલ્લી છે મુઠ્ઠીઓ | ||
ને લહેરાય છે કિનખાબી કેવડાની ગંધ | ને લહેરાય છે કિનખાબી કેવડાની ગંધ | ||
રાતની રસીલી રાહમાં. | રાતની રસીલી રાહમાં. | ||
ઊઘડ્યો છે મયૂરપંખ | ઊઘડ્યો છે મયૂરપંખ | ||
રે રેલાય છે રેશમી સૂર હવાને બાંધતા જુલ્ફમાં | રે રેલાય છે રેશમી સૂર હવાને બાંધતા જુલ્ફમાં | ||
મધરાતી વાતની લીલી દ્રાક્ષ | મધરાતી વાતની લીલી દ્રાક્ષ | ||
લૂમતીઝૂમતી ચમકે છે તારાનાં ઝૂમખાંમાં, શ્યામ કેડી પર. | લૂમતીઝૂમતી ચમકે છે તારાનાં ઝૂમખાંમાં, શ્યામ કેડી પર. | ||
નિરાંતનું સરોવર! | નિરાંતનું સરોવર! | ||
ખીંટી પર અમથાં અમથાં ફરકતાં કામ. | ખીંટી પર અમથાં અમથાં ફરકતાં કામ. | ||
Line 33: | Line 38: | ||
કોઈ ક્રૉસ પર ચઢે. | કોઈ ક્રૉસ પર ચઢે. | ||
ભલે! ભલે!! તથાસ્તુ!!! | ભલે! ભલે!! તથાસ્તુ!!! | ||
ભલે રહી જતી તિજોરીઓ ખુલ્લી! | ભલે રહી જતી તિજોરીઓ ખુલ્લી! | ||
ભલે જામી જાય કસ્તર પીવાના જામમાં. | ભલે જામી જાય કસ્તર પીવાના જામમાં. | ||
Line 46: | Line 52: | ||
તો આજે સૂરજને તંગ ન કરશો. | તો આજે સૂરજને તંગ ન કરશો. | ||
કરવા દો એને કરવું હોય તે. | કરવા દો એને કરવું હોય તે. | ||
સઢ તો આવતી કાલે પણ ચઢાવી શકાશે, | સઢ તો આવતી કાલે પણ ચઢાવી શકાશે, | ||
ને સામેના કાંઠે આવતી કાલે પણ પહોંચી શકાશે.</poem> | ને સામેના કાંઠે આવતી કાલે પણ પહોંચી શકાશે.</poem> | ||
{{Right|(ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૨૬)}} | {{Right|(ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૨૬)}} |
edits