બોલે ઝીણા મોર/ભાષાને વેશ્યા બનાવી દેવામાં આવી છે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ભાષાને વેશ્યા બનાવી દેવામાં આવી છે|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} ‘એ...")
 
No edit summary
Line 27: Line 27:

એક અદ્ભુત અંધકાર ઊતરી આવ્યો છે આજ.
એક અદ્ભુત અંધકાર ઊતરી આવ્યો છે આજ.
 
{{Poem2Close}}
<poem>
'''દશરથસૂત તિહું લોક બખાના'''
'''દશરથસૂત તિહું લોક બખાના'''
'''રામ નામકા મરમ હૈ આના'''
'''રામ નામકા મરમ હૈ આના'''
 
</poem>
{{Poem2Open}}
–કબીરદાસે કહ્યું હતું, ત્રણે લોક દશરથનંદન શ્રીરામની વાતો ભલે કરે; રામનામનો મર્મ તો કંઈક જુદો જ છે. રામભક્તિ હી રાષ્ટ્રભક્તિ હૈ – એવું ઘોષણાસૂત્ર આપનાર અને એનો પડઘો પાડનારાં હજારો ભોળાંજન જાણે છે કે રામનો મર્મ તો કંઈક જુદો જ છે. રામ શબ્દ દૂષિત થઈ ગયો છે.

Line 36: Line 38:

અંગત રીતે કહું તો ‘રામ’ શબ્દનો ભારે મહિમા છે મારે માટે. પણ હું વિચારું છું એ ‘રામ’ આજે ધર્મનિરપેક્ષતા, બિનસાંપ્રદાયિકતા, આ સૌ લપટા પડી ગયેલા શબ્દો વચ્ચે ક્યાં છે? લાગે છે રામ અયોધ્યામાં નથી, ફરી વનવાસમાં ચાલ્યા ગયા છે, જ્યાં કોઈ ગ્રામવાસીઓ તુલસીના શબ્દોમાં એમને પૂછી રહ્યાં છે?

'''કહાં કે પથિક'''
'''કહાં કે પથિક'''
'''કહાં કીન્હ હૈ ગમનવા?'''
'''કહાં કીન્હ હૈ ગમનવા?'''
Line 42: Line 45:
'''કૌન ઠામ કે વાસી રામ'''
'''કૌન ઠામ કે વાસી રામ'''
'''કે કારણ તુમ તજ્યો હૈ ભવનવા?'''
'''કે કારણ તુમ તજ્યો હૈ ભવનવા?'''
 
</poem>
{{Poem2Open}}
રામ આજે એમને શો જવાબ આપશે કે શા માટે હું મારું ગામ તજી જઈ રહ્યો છું? મારી હિંદુ ચેતનામાં રામનું નામ અભિન્ન છે, અને છતાં વિચારું છું કે ક્યાંક રામને જ વિસારે પાડી દેવામાં આવી રહ્યા છે. હું એ પણ વિચારું છું, શા માટે ઈ.સ. ૧૫૨૮માં ‘રામ’નું બળપૂર્વક નિર્વાસન કરવામાં આવ્યું હતું? દ્વિધાગ્રસ્ત સ્થિતિ છે. પણ એ તો સહી શકાતું નથી કે નેતા આશ્વાસન આપતા રહેઃ ‘અરે ભાઈ રામકા મંદિર અયોધ્યામેં નહીં બનેગા તો કહાં બનેગા?’ આવા ખોખલા શબ્દોનો મૂઢ માર મનને મૂઢ બનાવે છે.

Line 52: Line 56:

કવિ જીવનાનંદ દાસના શબ્દો છે આ :
કવિ જીવનાનંદ દાસના શબ્દો છે આ :
 
{{Poem2Close}}
<poem>
'''એક અદ્ભુત અંધકાર ઊતરી આવ્યો છે આજ.'''

'''જેઓ સૌથી વધારે આંધળા છે,'''
'''જેઓ સૌથી વધારે આંધળા છે,'''
Line 59: Line 64:
'''પ્રીતિ નથી, દયાની લહેર સરખી નથી,'''
'''પ્રીતિ નથી, દયાની લહેર સરખી નથી,'''
'''તેમની સલાહ વિના ધરતી ખોટકાઈ ગઈ છે.'''
'''તેમની સલાહ વિના ધરતી ખોટકાઈ ગઈ છે.'''
 
</poem>
{{Poem2Open}}
કેવી વિડંબના છે! આતતાયીઓ જ તારણહારના સ્વાંગમાં ફરી રહ્યા છે. ઝટ ઓળખાતા નથી. શિયાળ અને શ્વાનની સ્પર્ધા અસહાય ભાવે જોઈ રહેવાની આ દેશવાસીઓની નિયતિ છે? કદાચ મારી પાસે, મારા મિત્રો પાસે પ્રતિકારનું એક શસ્ત્ર છે, વાણી, ભાષા. પરંતુ ભાષાને તો વેશ્યા બનાવી દીધી છે આ લોકોએ. હિટલરે જર્મન ભાષાને, કવિ ગેટેની જર્મન ભાષાને શીલભ્રષ્ટ કરી દીધી હતી.

18,450

edits

Navigation menu