બોલે ઝીણા મોર/ઉર્વશી, ઔશીનરી, નોરા અને એક નટી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ઉર્વશી, ઔશીનરી, નોરા અને એક નટી| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} પ્રસંગ...")
 
No edit summary
Line 7: Line 7:

એમ.એ.માં અભ્યાસ કરતાં મારાં વિદ્યાર્થી ભાઈબહેનોને મેં વર્ગમાં સનાતન નારીની વાત કરતાં કરતાં વચ્ચેથી પ્રશ્ન પૂછ્યો. એક રીતે આ ‘નારી’ શબ્દ પણ મને મધ્યકાલીન લાગે છે, અને સામંતીય સંસ્કૃતિની આબોહવામાં લઈ જાય છે. ‘નારી’ શબ્દ બોલીએ એટલે રવીન્દ્રનાથની પેલી પ્રસિદ્ધ કવિતા યાદ આવે જેની છેલ્લી લીટી છે –

{{Poem2Close}}
<poem>
'''Woman, you are one half woman'''
'''Woman, you are one half woman'''
'''and onehalf dream.'''
'''and onehalf dream.'''
 
</poem>
{{Poem2Open}}
અડધી કલ્પના અને અડધી નારી મળીને પુરુષના મનમાં ‘નારી’ બનતી હોય છે. પણ સ્ત્રી કહો કે પછી ઔરત કહો એટલે પુરુષ અને સ્ત્રી કે પછી મર્દ અને ઔરતનો સંદર્ભ બરાબર બની રહે.

18,450

edits

Navigation menu