18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બે શબ્દો — નાકાદાર માટે| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} '''જે જાણે છે, ત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|બે શબ્દો — નાકાદાર માટે| ભોળાભાઈ પટેલ}} | {{Heading|બે શબ્દો — નાકાદાર માટે| ભોળાભાઈ પટેલ}} | ||
<poem> | |||
'''જે જાણે છે, તે બોલતો નથી.''' | '''જે જાણે છે, તે બોલતો નથી.''' | ||
'''જે બોલે છે, તે જાણતો નથી.''' | '''જે બોલે છે, તે જાણતો નથી.''' | ||
Line 12: | Line 12: | ||
'''જે જાણે છે, તે જૂગટુ રમતો નથી.''' | '''જે જાણે છે, તે જૂગટુ રમતો નથી.''' | ||
'''જે જૂગટું રમે છે, તે જાણતો નથી.''' | '''જે જૂગટું રમે છે, તે જાણતો નથી.''' | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
આ વચનો ચીની સંત લાઓત્ઝુનાં છે. એમના જે પુસ્તકમાંથી આ લેવામાં આવ્યા છે એનું નામ છે તાઓ-તે-ચિંગ. એનો અર્થ છે માર્ગ અને એની પ્રભાવક શક્તિ. તાઓ તે ચિંગનું આ ૮૧મું અને છેલ્લે સુભાષિત છે, જે નગીનદાસ પારેખ દ્વારા અનૂદિત પુસ્તકમાંથી ઉતાર્યું છે. | આ વચનો ચીની સંત લાઓત્ઝુનાં છે. એમના જે પુસ્તકમાંથી આ લેવામાં આવ્યા છે એનું નામ છે તાઓ-તે-ચિંગ. એનો અર્થ છે માર્ગ અને એની પ્રભાવક શક્તિ. તાઓ તે ચિંગનું આ ૮૧મું અને છેલ્લે સુભાષિત છે, જે નગીનદાસ પારેખ દ્વારા અનૂદિત પુસ્તકમાંથી ઉતાર્યું છે. | ||
edits