18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ખાલી ખુરશી| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} '''તડકાનો તાપ ધખે છે''' '''જનહી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|ખાલી ખુરશી| ભોળાભાઈ પટેલ}} | {{Heading|ખાલી ખુરશી| ભોળાભાઈ પટેલ}} | ||
<poem> | |||
'''તડકાનો તાપ ધખે છે''' | '''તડકાનો તાપ ધખે છે''' | ||
'''જનહીન બપોરની વેળાએ.''' | '''જનહીન બપોરની વેળાએ.''' | ||
Line 18: | Line 18: | ||
'''ખુરશીની ભાષા જાણે એથીય વધારે કરુણ અને કાતર છે.''' | '''ખુરશીની ભાષા જાણે એથીય વધારે કરુણ અને કાતર છે.''' | ||
'''શૂન્યતાની મૂક વ્યથા પ્રિયહીન ઘરને વ્યાપી વળે છે.''' | '''શૂન્યતાની મૂક વ્યથા પ્રિયહીન ઘરને વ્યાપી વળે છે.''' | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
શાંતિનિકેતનના રવીન્દ્રભવનમાં એક દર્શનીય વિભાગ તે રવીન્દ્ર-મ્યુઝિયમ. પાંચેક વર્ષ પહેલાં ૧૯૮૩માં આ મ્યુઝિયમને નવેસરથી અત્યંત પ્રભાવાત્મક રીતે ગોઠવવામાં આવ્યું છે. આપણી પાસે થોડો નિરાંતનો સમય હોય અને આપણા દેશના આ મહાન કવિ રવિ ઠાકુર વિષે થોડું પણ જાણતા હોઈએ તો આ મ્યુઝિયમની ઘણી તસવીરો અને ઘણી વસ્તુઓ આગળ ઊભા રહી જવું પડે, એ દરેકનો એક એક ઇતિહાસ હોય – કંઈ નહીં તો કવિજીવનની એક કહાણી એની સાથે ગૂંથાયેલી હોય. સમગ્ર મ્યુઝિયમ જોતાં એમ થાય કે સાચે જ શું કોઈ એક મનુષ્યજીવન આટલું બધું વૈવિધ્યભર્યું, આટલું બધું સમૃદ્ધ હોઈ શકે? એકમાત્ર ગાંધીજીનું આપણને સ્મરણ થાય. | શાંતિનિકેતનના રવીન્દ્રભવનમાં એક દર્શનીય વિભાગ તે રવીન્દ્ર-મ્યુઝિયમ. પાંચેક વર્ષ પહેલાં ૧૯૮૩માં આ મ્યુઝિયમને નવેસરથી અત્યંત પ્રભાવાત્મક રીતે ગોઠવવામાં આવ્યું છે. આપણી પાસે થોડો નિરાંતનો સમય હોય અને આપણા દેશના આ મહાન કવિ રવિ ઠાકુર વિષે થોડું પણ જાણતા હોઈએ તો આ મ્યુઝિયમની ઘણી તસવીરો અને ઘણી વસ્તુઓ આગળ ઊભા રહી જવું પડે, એ દરેકનો એક એક ઇતિહાસ હોય – કંઈ નહીં તો કવિજીવનની એક કહાણી એની સાથે ગૂંથાયેલી હોય. સમગ્ર મ્યુઝિયમ જોતાં એમ થાય કે સાચે જ શું કોઈ એક મનુષ્યજીવન આટલું બધું વૈવિધ્યભર્યું, આટલું બધું સમૃદ્ધ હોઈ શકે? એકમાત્ર ગાંધીજીનું આપણને સ્મરણ થાય. | ||
Line 118: | Line 119: | ||
અને પછી ત્યાં રહેવાના દિવસો પૂરા થયા. ‘પુરબી’ની શેષવસંત કવિતામાં આપેલા પ્રતિવચન પ્રમાણે વિજયા પાસેથી રવીન્દ્રનાથ ચાલી નીકળ્યા. એ વચન તે આઃ | અને પછી ત્યાં રહેવાના દિવસો પૂરા થયા. ‘પુરબી’ની શેષવસંત કવિતામાં આપેલા પ્રતિવચન પ્રમાણે વિજયા પાસેથી રવીન્દ્રનાથ ચાલી નીકળ્યા. એ વચન તે આઃ | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
'''ભય રાખિયો ના તુમિ મને''' | '''ભય રાખિયો ના તુમિ મને''' | ||
'''તોમાર વિકચ ફૂલવને''' | '''તોમાર વિકચ ફૂલવને''' | ||
Line 124: | Line 126: | ||
'''ફિરે ચાહિબ ના પિછે''' | '''ફિરે ચાહિબ ના પિછે''' | ||
'''દિનશે વિદાયેર ક્ષણે.''' | '''દિનશે વિદાયેર ક્ષણે.''' | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
–તું મનમાં ભય રાખીશ મા. દિવસને અંતે વિદાયની ક્ષણે તારા ખીલેલા પુષ્પોદ્યાનમાં હું અમસ્તો વિલંબ નહિ કરું, પાછું ફરીને નહિ જોઉં. | –તું મનમાં ભય રાખીશ મા. દિવસને અંતે વિદાયની ક્ષણે તારા ખીલેલા પુષ્પોદ્યાનમાં હું અમસ્તો વિલંબ નહિ કરું, પાછું ફરીને નહિ જોઉં. | ||
edits