દેવોની ઘાટી/કેરલપત્રમ્: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કેરલપત્રમ્|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} <center>બાર્ટનહિલ અદ્ભુત અદ્ભ...")
 
No edit summary
Line 262: Line 262:

દરિયાનું હિમાલય જેવું છે. હિમાલયની વાત પણ કર્યા કરવાની ગમે. અહીં છેક દક્ષિણ છેવાડે આવ્યા પછી હિમાલય વધારે યાદ આવે છે. હિંદી કવિ પંતની લીટીઓ સ્મરણમાં આવે છે :

{{Poem2Close}}
<poem>
'''સાગર કી ગહરાઈ ઊંચી'''
'''સાગર કી ગહરાઈ ઊંચી'''
'''હિમગિરિ કી ઊંચાઈ ગહરી…'''
'''હિમગિરિ કી ઊંચાઈ ગહરી…'''
 
</poem>
{{Poem2Open}}
‘ઊંચી’ અને ‘ગહરી’ વિશેષણો કેવી રીતે વપરાયાં છે, તે જોયાં?

Line 299: Line 301:

મેં નક્કી કર્યું હતું કે કોવાલમ્‌ના સાગરતટે સ્નાન કરીશ જ. અનેક લોકો સ્નાન કરતા હતા. પ્રચંડ મોજાં ભય તો ઉપજાવતાં હતાં, પણ નિર્ણયનો ભંગ ન કર્યો. એક વાર દરિયાનાં પાણીમાં આનંદ પડી ગયો પછી જલદી નીકળવાની ઇચ્છા ન થાય. એક પ્રચંડ મોજાએ લગભગ મને કાંઠે ફેંકી દીધો. દરિયા આગળ આપણું શું ગજું? આપણું એ ગર્વભંજન કરે છે અને નમ્ર બનાવે છે. પેલી ‘સાગરમુદ્રા’ની કવિ અજ્ઞેયની પંક્તિઓ તને યાદ છે?

'''યો મત છોડ દો મુઝે, સાગર'''
'''યો મત છોડ દો મુઝે, સાગર'''
'''કહીં મુઝે તોડ દો, સાગર'''
'''કહીં મુઝે તોડ દો, સાગર'''
'''કહીં મુઝે તોડ દો!'''
'''કહીં મુઝે તોડ દો!'''
 
</poem>
{{Poem2Open}}
કોવાલમ્‌ને સાગરતટે ગંભીર સાંજ. સૂર્યાસ્ત પછીનો આછો અંધકાર ઊતરી આવ્યો. પાણીનો રંગ બદલાતો ગયો. એક ખડક પર બેસી સાગરના સાન્ધ્યરૂપને જોયા કર્યું, એના સાન્ધ્ય સંગીતને સાંભળ્યા કર્યું. પછી ચૂપચાપ અમે ઊભાં થયાં અને સાગરની વિદાય લીધી હતી, મૌન. સાગર ગરજતો રહ્યો હતો, ગરજે છે, હિલ્લોળાય છે સાગર ઊંડે મનમાં – ફરી પાછી કવિતાની પંક્તિઓ – આ વખતે લૉરેન્સની – એકદા મહાબલિપુરમ્‌ને સાગરતટે મેં જે તને કહી હતી :

'''ધેર ઇઝ ઓશન ઇન મી,'''
'''ધેર ઇઝ ઓશન ઇન મી,'''
'''સ્વેઇંગ, સ્વેઇંગ ઓ, સો ડીપ…'''
'''સ્વેઇંગ, સ્વેઇંગ ઓ, સો ડીપ…'''
 
</poem>
વરસાદ ક્યારે તો બંધ થઈ ગયો? હુંય બંધ કરું. ‘ગુડ નાઇટ’ – મનોમન બોલું છું – તને જો પહોંચે તો.

Line 314: Line 319:

સંબોધન લખીને અટકી ગયો. જે વિષે તને લખવા ધાર્યું છે તે વિષે લખું કે ન લખું એની અવઢવ થઈ. કેરલની હરિયાળી વિષે લખ્યું, કેરલના સાગરતટો વિષે લખ્યું, મંદિરો વિષે લખ્યું. આજે જ જો ને આ તિરુવનન્તપુરમ્‌માં સાંજ ટાણે ચાલતાં ચાલતાં કનકાકુનુ પૅલેસ જોઈ આવ્યાં ને ગઈ કાલે અહીંના મ્યુઝિયમ અને આર્ટ ગૅલરીમાં શિલ્પો અને ચિત્રો જોયાં છે. ચિત્રોમાં ખાસ તો રાજા રવિ વર્માનાં કેટલાંક અસલ ચિત્રો જોઈ ધન્યતાનો અનુભવ થયો. તને ખબર છે, રાજા રવિ વર્માએ આપણાં દેવદેવીઓનાં, રામાયણ-મહાભારતના પ્રસંગોનાં અનેક ચિત્રો દોર્યા છે, અને એ ચિત્રો જોઈ આપણે ઘણાંબધાં પૌરાણિક ચરિત્રોને આપણા મનમાં ઘાટ આપ્યો છે. અહીંની આર્ટ ગૅલરીમાં પ્રવેશતાં જ પ્રથમ કક્ષામાં સામે જે મોટું ચિત્ર હતું તે હંસ-દમયંતીનું. દમયંતી નળરાજાએ મોકલેલા હંસ સામે ઊભી છે. હંસ-દમયંતીનું આ ચિત્ર જોઈ મને તો કવિ પ્રેમાનંદની પેલી પ્રસિદ્ધ લીટીઓ યાદ આવી ગઈ, જેમાં હંસ દમયંતી પાસેથી જઈ એના રૂપનું નળ આગળ વર્ણન કરે છે :

'''ભૂપ મેં દીઠી ગર્વઘેલડી'''
'''ભૂપ મેં દીઠી ગર્વઘેલડી'''
'''સખી બે મધ્ય ઊભી અલબેલડી!'''
'''સખી બે મધ્ય ઊભી અલબેલડી!'''
 
</poem>
{{Poem2Open}}
પણ તને આજની રમણીય સંધ્યાના રંગોની પશ્ચાદ્ભૂમાં જોયેલા બંધ છતાં એની વિશિષ્ટ બાંધણીથી ટેકરી પર ઊભેલા કનકાકુનુ મહેલની વાત લખું કે આ મ્યુઝિયમ જ્યાં રચ્યું છે, તે ઊંચાં ઊંચાં પુરાણાં વૃક્ષો અને વનસ્પતિઓવાળા સુંદર ઉદ્યાનની વાત લખું – ના, આ કોઈ વાત આજે લખવી નથી. આજે અમારા અનુવાદ-વર્કશૉપની વાત લખું એમ થાય છે.

Line 341: Line 347:

દરમિયાન દરેક અનુવાદકને એક અંગ્રેજી નવલકથામાંથી પોતપોતાની ભાષામાં અનુવાદ માટે એક અંશ અને રવીન્દ્રનાથની ‘નિરુદ્દેશ યાત્રા’, નહિ પેલી કવિતા – જેની શરૂઆતની લીટીઓ હું ઘણી વાર તારી આગળ બોલું છું —

'''આર કત દૂરે નિએ યાબે મોરે હે સુન્દરી?'''

'''બલો કોન પાર ભિડિબે તોમાર સોનાર તરી..?'''
'''બલો કોન પાર ભિડિબે તોમાર સોનાર તરી..?'''
 
</poem>
{{Poem2Open}}
નો અંગ્રેજીમાં Destination Unknown નામે થયેલ અનુવાદ આપવામાં આવેલ. આઠ ભાષામાં સરેરાશ ચાર ગણતાં એક કાવ્યના અને એક ખંડના ૩ર અનુવાદ થયા. બીજે અઠવાડિયે આ અનુવાદના શબ્દે-શબ્દની ચર્ચા. અંગ્રેજી નવલમાંથી અનુવાદ માટેનો અંશ મેં આઇરિશ મહેંકની એક નવલકથા ‘ધ સી, ધ સી’માંથી અડસટ્ટે પસંદ કરેલો. પછી મનેય ખબર પડી કે ભલભલાને પરસેવો પાડી દે એવો હતો. જુદી જુદી ભાષાના અનુવાદકો મથતા રહ્યા. શબ્દના સ્તરે, વાક્યના સ્તરે, સંસ્કૃતિના સ્તરે… બધાને અંગ્રેજી ફકરા મોઢે થઈ ગયેલા એટલી ચર્ચા અને એમાંથી અનુવાદના પ્રશ્નોની ભૂમિકા બનતી જતી.

Line 354: Line 362:

નિરંજન ભગતની ‘મન’ કવિતાની તો તને ખબર છે ને?
નિરંજન ભગતની ‘મન’ કવિતાની તો તને ખબર છે ને?
 
{{Poem2Close}}
'''ક્યાંય આછોય તે એક તારો નથી,'''
'''ક્યાંય આછોય તે એક તારો નથી,'''
'''એટલો ગગનમાં ગાઢ અંધાર છે'''
'''એટલો ગગનમાં ગાઢ અંધાર છે'''
18,450

edits

Navigation menu