રાધે તારા ડુંગરિયા પર/એક આ કલકત્તા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|એક આ કલકત્તા|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} કલકત્તા કોનું? * રવીન્દ્ર...")
 
No edit summary
Line 224: Line 224:

એક પદમાં કવિ માને કહે છે કે હવે હું તને ‘મા’, ‘મા’ કહીને નહિ પોકારું. મા, તેં મને કેટલું દુઃખ આપ્યું છે? અને આપે છે? મને ગૃહસ્થને તેં બાવો કર્યો, હે એલોકેશી (વાંકડિયા વાળવાળી), તેં કેવી દશા કરી છે મારી? હવે ઘેર ઘેર ભીખ માગી ખાઈશ, પણ તારે ખોળે નહિ આવું…

{{Poem2Close}}
<poem>
'''મા મા બ’લે આર ડાકબો ના,'''
'''મા મા બ’લે આર ડાકબો ના,'''
'''ઓ મા દિયેછો દિતેછો કતઈ જંત્રણા…'''
'''ઓ મા દિયેછો દિતેછો કતઈ જંત્રણા…'''
 
</poem>
{{Poem2Open}}
અહીં માતૃસાધક કવિ મા સાથે રિસાયેલ છે; પણ મા વિના ઓછું રહેવાવાનું છે? એક રામલાલ દાસ નામે ભક્ત કવિ તો કહે છે કે હે મા! તને સ્મશાનમાં રહેવું ગમે છે, તો મેં મારા આ હૃદયને મારી કામનાવાસના બાળીને તારું લીલાક્ષેત્ર બનાવવા સ્મશાન કર્યું છે, તો હવે કામનાવાસનાની ચિતાભસ્મ પર તું તારાં ચરણ રાખ:

'''સ્મશાન ભાલબાસિસ્ બ’લે'''
'''સ્મશાન ભાલબાસિસ્ બ’લે'''
'''સ્મશાન કરેછિ હૃદિ…'''
'''સ્મશાન કરેછિ હૃદિ…'''
 
</poem>
{{Poem2Open}}
જવા દો, આ બધી વાતમાં ખોવાઈ જવાય એવું છે. દક્ષિણેશ્વરની કાલીની પણ પ્રદક્ષિણા કરી લઉં.

Line 293: Line 297:

૧૯૮૬માં ફરીથી બંગભંગ વિરોધી આંદોલન બંગાળની રાજકીય હલચલમાં અગ્રિમ પ્રશ્ન છે, એ વાત અખબાર ન વાંચનારને પણ આ ભીંતસૂત્રોથી સમજાઈ જાય. દાર્જિલિંગના વિસ્તારો અલગ કરી ગોરખાલૅન્ડના અલગ રાજ્યના આંદોલનના વિરોધનો આ પ્રશ્ન માત્ર વ્યવસાયી રાજકારણીઓ સુધી સીમિત નથી, છાત્રોમાં અને ઍકેડેમિક જગતમાં પણ આ અંગે તીવ્ર ઉગ્રતા છે. કલકત્તાની જાદવપુર યુનિવર્સિટીના પ્રવેશદ્વારે કેટલાં બેનર જોયાં?

'''સર્વદલીય આલોચના સભા'''
'''સર્વદલીય આલોચના સભા'''
'''ઉત્તર બંગ વિચ્છિન્નતાવાદી આંદોલન ભવિષ્યત'''
'''ઉત્તર બંગ વિચ્છિન્નતાવાદી આંદોલન ભવિષ્યત'''
</poem>
{{Poem2Open}}
પરમ આશ્ચર્ય થયું. આ સભાનું આયોજન જાદવપુર યુનિવર્સિટીના વિજ્ઞાન અને કલા એટલે કે સાયન્સ અને આર્ટ્સની છાત્રસંસદે બોલાવ્યું હતું. તેમાં હાજર રહેવા સૌને આમંત્રણ હતું. આ સભાના પ્રમુખ હતા યુનિવસિર્ટીના જ કુલપતિ ડૉ. શંકર સેન. આ સભામાં જનતા પક્ષ, કૉંગ્રેસ પક્ષ અને સી.પી. આઈ.એમ.ના એક એક પ્રતિનિધિ બોલવાના હતા. ભીંતસૂત્રોમાં નેપાળી ભાષાને બંગાળમાં બીજી ભાષા તરીકે માન્યતા આપવા તથા દાર્જિલિંગના શ્રમિક ઇલાકાને સ્વાયત્તતા આપવા માટેનાં પણ લખાણો નહોતાં એમ નહિ.

Line 325: Line 332:

પેલા પોસ્ટર પર રવીન્દ્રનાથનું જ એક વાક્ય લખ્યું હતું.
પેલા પોસ્ટર પર રવીન્દ્રનાથનું જ એક વાક્ય લખ્યું હતું.
 
{{Poem2Close}}
<poem>
'''‘આમાર નામ એઈ બલે ખ્યાત હોક્'''
'''‘આમાર નામ એઈ બલે ખ્યાત હોક્'''
'''આમિ તોમા દેરઇ લોક’'''
'''આમિ તોમા દેરઇ લોક’'''
 
</poem>
{{Poem2Open}}
— હું તમારામાંનો જ એક છું, તમારો જ એક માણસ છું, એ રીતે મારું નામ જાણીતું થાય.

18,450

edits

Navigation menu