કાંચનજંઘા/રામૈયા રામ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 42: Line 42:

પરંતુ મેળે આવનારાઓને પડી નહોતી. તેઓ તો મત્ત હતાં, ગુલતાનમાં હતાં. ઢોલના અવાજો તેમના પગમાં તો અજબ થિરકન લાવી દેતા, પણ આપણાય પગને લયના ધબકારા અનુભવ કરાવતા. એક રાસડા પછી બીજો રાસડો શરૂ થતો જ હોય. આજે પણ પંક્તિઓ ગુંજે છેઃ

{{Poem2Close}}
<poem>
<poem>
'''રામ-લખમણ બે બંધવડા રામૈયા રામ'''
'''રામ-લખમણ બે બંધવડા રામૈયા રામ'''
Line 49: Line 50:
'''વનવગડામાં એક તળાવડી રામૈયા રામ….'''
'''વનવગડામાં એક તળાવડી રામૈયા રામ….'''
</poem>
</poem>
{{Poem2Open}}
‘રામૈયા રામ…’ આ શબ્દો આપણી સંસ્કૃતિમાં આપણા જનજીવનના સ્તરેસ્તરમાં કેવા તો પ્રવેશી ગયા છે! ગાન ગવાતું રહ્યું, ઝિલાતું રહ્યું અને સ્પંદનો પર સ્પંદનો જગાવતું ગયું.
‘રામૈયા રામ…’ આ શબ્દો આપણી સંસ્કૃતિમાં આપણા જનજીવનના સ્તરેસ્તરમાં કેવા તો પ્રવેશી ગયા છે! ગાન ગવાતું રહ્યું, ઝિલાતું રહ્યું અને સ્પંદનો પર સ્પંદનો જગાવતું ગયું.

Line 60: Line 62:

— અને આ પંક્તિઓ
— અને આ પંક્તિઓ
{{Poem2Close}}
<poem>
<poem>
'''રામ-લખમણ બે બંધવડા રામૈયા રામ!'''
'''રામ-લખમણ બે બંધવડા રામૈયા રામ!'''
18,450

edits