18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાત ભાઈ ચંપા|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} થોડેક દૂર જતી ગાડીનો અવા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
ચંપાને જોઉં છું અને બંગાળની પ્રસિદ્ધ લોકકથા ‘સાત ભાઈ ચાંપા’ યાદ આવી જાય છે – સાત ભાઈ ચંપા અને પારુલ દીદીની વાત. | ચંપાને જોઉં છું અને બંગાળની પ્રસિદ્ધ લોકકથા ‘સાત ભાઈ ચાંપા’ યાદ આવી જાય છે – સાત ભાઈ ચંપા અને પારુલ દીદીની વાત. | ||
{{Poem2Close}} | |||
<poem> | <poem> | ||
'''‘સાત ભાઈ ચાંપા જાગો રે.’''' | '''‘સાત ભાઈ ચાંપા જાગો રે.’''' | ||
Line 36: | Line 37: | ||
'''પાયેર ચોખેર જલ, દિઈ ગે ભાઈ મુછિયે.''' | '''પાયેર ચોખેર જલ, દિઈ ગે ભાઈ મુછિયે.''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
–આ તો મા આવી છે. ચલો માને ખોળે જઈ માનાં આંસુ લૂછીએ. એટલે વાત તો માનીતી-અણમાનીતી છે. અણમાનીતી રાણીને રાજાએ કાઢી મૂકેલી. એ ષષ્ઠીદેવીની આરાધના કરતી. એને વરદાન મળ્યું કે એને સાત દીકરા અને એક દીકરી થશે. એ જાણી બબ્બે રાણીએ નિઃસંતાન રાજા અણમાનીતીને પાછા મહેલે લાવે. પણ જ્યારે જ્યારે સંતાન જન્મે કે માનીતી રાણી ષડ્યંત્ર કરીને ખબર પડવા ન દે અને જાહેર કરે, રાણીને તો લાકડાની પૂતળી જન્મી છે. છોકરાને લઈ લે અને લાકડાની પૂતળી મૂકી દે. નવજાત શિશુને ગામની પાદરમાં દટાવી દે. એમ કરીને સાત દીકરા અને એક દીકરી બધાંને દટાવી દીધાં. જ્યાં સાત ભાઈને દાટેલા ત્યાં ઊગ્યા સાત ચંપા – કનક ચંપો, સ્વર્ણ ચંપો, નાગેશ્વર ચંપો, ગોલક ચંપો, કાંઠાલી ચંપો, જહુરી ચંપો અને દોલન ચંપો. આપણે ત્યાં ગુજરાતીમાં એકાધિક ભાઈઓ હોય તો મોટો, વચેટ કે નાનો એટલાં વિશેષણ છે. બંગાળીમાં સાત દીકરા હોય તો સાતેયનાં વિશેષણ. આ સાત ભાઈ ચંપા તે… | –આ તો મા આવી છે. ચલો માને ખોળે જઈ માનાં આંસુ લૂછીએ. એટલે વાત તો માનીતી-અણમાનીતી છે. અણમાનીતી રાણીને રાજાએ કાઢી મૂકેલી. એ ષષ્ઠીદેવીની આરાધના કરતી. એને વરદાન મળ્યું કે એને સાત દીકરા અને એક દીકરી થશે. એ જાણી બબ્બે રાણીએ નિઃસંતાન રાજા અણમાનીતીને પાછા મહેલે લાવે. પણ જ્યારે જ્યારે સંતાન જન્મે કે માનીતી રાણી ષડ્યંત્ર કરીને ખબર પડવા ન દે અને જાહેર કરે, રાણીને તો લાકડાની પૂતળી જન્મી છે. છોકરાને લઈ લે અને લાકડાની પૂતળી મૂકી દે. નવજાત શિશુને ગામની પાદરમાં દટાવી દે. એમ કરીને સાત દીકરા અને એક દીકરી બધાંને દટાવી દીધાં. જ્યાં સાત ભાઈને દાટેલા ત્યાં ઊગ્યા સાત ચંપા – કનક ચંપો, સ્વર્ણ ચંપો, નાગેશ્વર ચંપો, ગોલક ચંપો, કાંઠાલી ચંપો, જહુરી ચંપો અને દોલન ચંપો. આપણે ત્યાં ગુજરાતીમાં એકાધિક ભાઈઓ હોય તો મોટો, વચેટ કે નાનો એટલાં વિશેષણ છે. બંગાળીમાં સાત દીકરા હોય તો સાતેયનાં વિશેષણ. આ સાત ભાઈ ચંપા તે… | ||
{{Poem2Close}} | |||
<poem> | <poem> | ||
કનક બડો છેલે – એટલે કે પહેલા નંબરનો દીકરો કનક. | કનક બડો છેલે – એટલે કે પહેલા નંબરનો દીકરો કનક. | ||
Line 53: | Line 55: | ||
દોલન છોટો છેલે – સાતમા નંબરનો દીકરો દોલન. | દોલન છોટો છેલે – સાતમા નંબરનો દીકરો દોલન. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
બહેનને દાટી હતી ત્યાં ઊગ્યું પારુલ ઝાડ. પછી તો એ ચંપામાંથી પાછા રાજકુમાર થયા. પારુલ વૃક્ષમાંથી પારુલ રાજકુમારી. અને દુખણી માનાં આંસુ લૂછ્યાં – વાત ઘણી લાંબી છે, દુઃખની છે. દુઃખની વાત લાંબી હોય. | બહેનને દાટી હતી ત્યાં ઊગ્યું પારુલ ઝાડ. પછી તો એ ચંપામાંથી પાછા રાજકુમાર થયા. પારુલ વૃક્ષમાંથી પારુલ રાજકુમારી. અને દુખણી માનાં આંસુ લૂછ્યાં – વાત ઘણી લાંબી છે, દુઃખની છે. દુઃખની વાત લાંબી હોય. | ||
edits