કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/ ૪. ચાંદની: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:
<poem>
<poem>
:::::::::::::શરદરજની ધીરે ધીરે ગળાઈ ચળાઈને
:::::::::::::શરદરજની ધીરે ધીરે ગળાઈ ચળાઈને
અજબ ઊઘડી મોડી મોડી ખીલી પુરબા’રમાં!
:::::::::::::અજબ ઊઘડી મોડી મોડી ખીલી પુરબા’રમાં!


કપૂરધવલા આછી ગાઢી હસે મૃદુ ચાંદની,
:::::::::::::કપૂરધવલા આછી ગાઢી હસે મૃદુ ચાંદની,
પવન પર થૈ ધોળાં ધોળાં ખસે રૂપઆભલાં.
:::::::::::::પવન પર થૈ ધોળાં ધોળાં ખસે રૂપઆભલાં.


પલ પલ ખૂલે જ્યોત્સ્ના કેરાં દલેદલ, મધ્યમાં
:::::::::::::પલ પલ ખૂલે જ્યોત્સ્ના કેરાં દલેદલ, મધ્યમાં
પ્રકટ પૃથિવી ઊભી જાણે લસે નવપદ્મજા!
:::::::::::::પ્રકટ પૃથિવી ઊભી જાણે લસે નવપદ્મજા!


પૃથક્ ઘટકો ચન્દ્રીતેજે પરસ્પરમાં ગળી,
:::::::::::::પૃથક્ ઘટકો ચન્દ્રીતેજે પરસ્પરમાં ગળી,
સુઘટિત રચે એકત્વે સૌ કલામય પુદ્ગલ.
:::::::::::::સુઘટિત રચે એકત્વે સૌ કલામય પુદ્ગલ.


દિવસઅજવાળે જે દીસે વિરૂપ, લજામણું
:::::::::::::દિવસઅજવાળે જે દીસે વિરૂપ, લજામણું
સ્વરૂપ પલટી તે તે ઊભું નવું જ સુહામણું.
:::::::::::::સ્વરૂપ પલટી તે તે ઊભું નવું જ સુહામણું.


જગસકલની ત્રાંબાકૂંડી ભરી તસુએ તસુ,
:::::::::::::જગસકલની ત્રાંબાકૂંડી ભરી તસુએ તસુ,
શશિયર સ્વયં ના’વા જાણે રહ્યો નભથી સરી!
:::::::::::::શશિયર સ્વયં ના’વા જાણે રહ્યો નભથી સરી!


ભવન ભવને મેડીસૂતાં મીઠાં યુગલો પરે,
:::::::::::::ભવન ભવને મેડીસૂતાં મીઠાં યુગલો પરે,
સહજ અમથાં છિદ્રોથીયે નરી મમતા દ્રવે!
:::::::::::::સહજ અમથાં છિદ્રોથીયે નરી મમતા દ્રવે!


ગિરિ, વન, નદી, મેદાને થૈ સરે રમણીયતા,
:::::::::::::ગિરિ, વન, નદી, મેદાને થૈ સરે રમણીયતા,
પરણ પરની કીડીયે શી ધરે કમનીયતા!
:::::::::::::પરણ પરની કીડીયે શી ધરે કમનીયતા!


અશરીર છતાં આકારો લૈ મનોહર ઊતરે,
:::::::::::::અશરીર છતાં આકારો લૈ મનોહર ઊતરે,
ગહન વિમલાં સૌન્દર્યો શાં રહી રહી નીતરે!
:::::::::::::ગહન વિમલાં સૌન્દર્યો શાં રહી રહી નીતરે!


૨૭-૭-’૪૭
:::::::::::::૨૭-૭-’૪૭
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૭)}}
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૭)}}
</poem>
</poem>
18,450

edits

Navigation menu