18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭. ઉદ્વેગ|નલિન રાવળ}} <poem> ::પશ્ચિમે પશ્ચિમે દૂર :: :: ધૃતરાષ્ટ્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
:: ધૃતરાષ્ટ્રની આંખો સમો અંધાર | :: ધૃતરાષ્ટ્રની આંખો સમો અંધાર | ||
:::: ડગલું માંડતાં અથડાય છે, | :::: ડગલું માંડતાં અથડાય છે, | ||
:: પશ્ચિમે | |||
દૂર ખૂણામાં | દૂર ખૂણામાં | ||
:: રગડતો સૂર્ય ઊના લોહીનો ગોળો | |||
:::: ધીરે કાળો પડી ઠીંગરાય છે. | |||
::: હું ફરું | |||
:: કો વૃદ્ધ રખડુ છેક ખોડા ગીધના જેવો | |||
ગળામાં બોબડા બબડાટને ઘેરો વગાડી | ગળામાં બોબડા બબડાટને ઘેરો વગાડી | ||
આ અહીં ઠરડાયલી બેડોળ કાળી પૂતના જેવી પડી નગરી મહીં | આ અહીં ઠરડાયલી બેડોળ કાળી પૂતના જેવી પડી નગરી મહીં | ||
::: હું ઊડું | |||
:: (સુક્કી હવાનો એક ધક્કો પાંખને અડતાં) | |||
::: ઊંચે | |||
:: (આ વ્હાલસોયી પૂતનાથી દૂર) | |||
ત્યાં કોઈ મરેલી ગાયના જેવી ફીકી ધોળાશથી ઊભરઈ જતા | ત્યાં કોઈ મરેલી ગાયના જેવી ફીકી ધોળાશથી ઊભરઈ જતા | ||
::::: આકાશમાં. | |||
{{Right|(અવકાશપંખી, પૃ. ૧૨)}} | {{Right|(અવકાશપંખી, પૃ. ૧૨)}} | ||
</poem> | </poem> |
edits