કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૧૧. કેટલીક કડી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૧. કેટલીક કડી| નલિન રાવળ}} <poem> ::::::::::::કેટલું સ્હેલું અરે જલની...")
 
No edit summary
Line 6: Line 6:
::::::::::::કેટલું વ્હેલું અરે જલની લહરને ભાંગવું.

*
<center>*</center>
::::::::::::છો ભલે આજે હવે મેં દૃષ્ટિ મારી ખોઈ છે,

::::::::::::અંધારની ને તેજની મેં એક સીમા જોઈ છે.
::::::::::::અંધારની ને તેજની મેં એક સીમા જોઈ છે.

*
<center>*</center>
::::::::::::નાહક બધી આ વેલીઓ રે આસમાને છે પૂગી,

::::::::::::જેનો નશો અમને ચડે તે દ્રાક્ષ તો ક્યાં છે ઊગી?
::::::::::::જેનો નશો અમને ચડે તે દ્રાક્ષ તો ક્યાં છે ઊગી?

*
<center>*</center>
::::::::::::ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી,

::::::::::::જાણીબૂજીને હું હવે આ આંસુને લ્હોતો નથી.
::::::::::::જાણીબૂજીને હું હવે આ આંસુને લ્હોતો નથી.

*
<center>*</center>
::::::::::::એ તમે માની લીધું કે આ કલમ અટકી જશે,

::::::::::::રોપતાં રોપી દીધી એ ફૂલ લાવી બેસશે.

{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૨૫-૨૬)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૨૫-૨૬)}}
</poem>
</poem>
18,450

edits

Navigation menu