કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૪૨. ઈસુની ઉક્તિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪૨. ઈસુની ઉક્તિ|પ્રિયકાન્ત મણિયાર}} <poem> મને ઉતારી લો ઉતારી લ...")
 
No edit summary
Line 32: Line 32:
હું છું ત્યાં મારે નથી રહેવું.
હું છું ત્યાં મારે નથી રહેવું.
આ કરોડો સુક્કા સુક્કા ક્રૉસ પર — લીલીછમ ડાળીનો
આ કરોડો સુક્કા સુક્કા ક્રૉસ પર — લીલીછમ ડાળીનો
::::: અનુભવ જ નહીં —
:::::::: અનુભવ જ નહીં —
આ હણાઈ ગયેલાં લણાઈ ગયેલાં ખેતરોમાં
આ હણાઈ ગયેલાં લણાઈ ગયેલાં ખેતરોમાં
એકમાત્ર ચાડિયો બની મારે યુગો નથી વિતાવવા.
એકમાત્ર ચાડિયો બની મારે યુગો નથી વિતાવવા.
Line 42: Line 42:
:: આજથી સાંજની રોટી પકાવી લઈએ —
:: આજથી સાંજની રોટી પકાવી લઈએ —
મને પણ ભૂખ લાગે છે — છેલ્લા ખાણાને તો લાંબો સમય
મને પણ ભૂખ લાગે છે — છેલ્લા ખાણાને તો લાંબો સમય
::::: થઈ ગયો છે.
::::::::: થઈ ગયો છે.
જુદાસ! તું શું દ્રોહ કરવાનો હતો!
જુદાસ! તું શું દ્રોહ કરવાનો હતો!
મારે જ મારો દ્રોહ કરવો છે,
મારે જ મારો દ્રોહ કરવો છે,
18,450

edits

Navigation menu