મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૩.વસંતવિલાસ-કાર-વસંતવિલાસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩.વસંતવિલાસ-કાર-વસંતવિલાસ|રમણ સોની}} {{Poem2Open}} એના કવિનું નામ...")
 
No edit summary
Line 6: Line 6:
એના કવિનું નામ મળતું નથી – નતર્ષિ/રત્નાકર/ મુંજ એવાં અનુમાનો થયેલાં એને કોઈ આધાર નથી, એટલે કવિનામ અ-જ્ઞાત છે. દુહામાં લખાયેલું આ ‘વસંતવિલાસ’ એક ઉત્તમ રસપ્રદ ફાગુકાવ્ય છે. વસંતઋતુના ઉદ્દીપક વર્ણન સાથેનું આ પ્રેમવિહારનું કાવ્ય અંતર્યમકવાળી, પદમધુર ભાષાની સુંદરતા પણ પ્રગટ કરે છે. એની એક પ્રતમાંનાં ચિત્રો રાજપૂત કે મોગલ શૈલીથી જુદાં અને વિશિષ્ટ છે.  

વસંતવિલાસ-માંથી
'''વસંતવિલાસ-માંથી'''

(કાવ્યના આરંભે, પહેલાં તો સરસ્વતીનું અર્ચન-વંદન કરીને વસંત ઋતુનું અને રસિક યુવાન યુગલો પર એના પ્રસન્ન પ્રભાવનું આલેખન કરે છે. મહોરેલા આંબા, મલયસમીર, ભ્રમર-ગુંજારવ, કોકિલકૂજન – એવો વસંતવૈભવ; અનંગ કામદેવની યોગી તેમજ વિયોગી નરનારીઓ પર થતી અસર; રૂપસૌંદર્યનું અને સંયોગના શૃંગાર-આનંદનું શબ્દ અને અર્થના સુંદર અલંકારોથી આલેખન – ૧૪મી સદીની આ સ-રસ ગુજરાતી ભાષા થોડાક પ્રયત્નથી જરૂર વાંચી શકાશે.)  

18,450

edits

Navigation menu