18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે, પિયુડો તે પોઢ્યો પડોશણ પાશ; | સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે, પિયુડો તે પોઢ્યો પડોશણ પાશ; | ||
એક ને અનેક વહાલો મારો ભોગવે રે, અમને નહિ અમારાની આશ! | એક ને અનેક વહાલો મારો ભોગવે રે, અમને નહિ અમારાની આશ! | ||
:::: ગોરી૦ | :::::::::::::::: ગોરી૦ | ||
કૂવો હોય તો ઢાંકીને મૂકીએ રે, શાયર ઢાંક્યો ક્યમ જાય? | કૂવો હોય તો ઢાંકીને મૂકીએ રે, શાયર ઢાંક્યો ક્યમ જાય? | ||
મનનો માન્યો હોય તો કાઢી મૂકીએ રે, પરણ્યો કાઢી ક્યમ મુકાય? | મનનો માન્યો હોય તો કાઢી મૂકીએ રે, પરણ્યો કાઢી ક્યમ મુકાય? | ||
:::: ગોરી૦ | :::::::::::::::: ગોરી૦ | ||
મારે આંગણે આંબો મહોરિયો રે, ગળવા લાગી છે કાંઈ શાખ; | મારે આંગણે આંબો મહોરિયો રે, ગળવા લાગી છે કાંઈ શાખ; | ||
ઊઠો ને આરોગો, પ્રભુજી પાતળા રે! હું રે વેડું ને તું રે ચાખ. | ઊઠો ને આરોગો, પ્રભુજી પાતળા રે! હું રે વેડું ને તું રે ચાખ. | ||
:::: | :::::::::::::::: ગોરી૦ | ||
મારે આંગણ દ્રાખ, બિજોરડી રે, બિચ બિચ રોપી તે નાગરવેલ; | મારે આંગણ દ્રાખ, બિજોરડી રે, બિચ બિચ રોપી તે નાગરવેલ; | ||
નરસૈંયાચો સ્વામી મંદિર પધારિયો રે, હૈડું થયું છે કોમળ ગેહેલ | નરસૈંયાચો સ્વામી મંદિર પધારિયો રે, હૈડું થયું છે કોમળ ગેહેલ | ||
:::: ગોરી૦ | :::::::::::::::: ગોરી૦ | ||
</poem> | </poem> |
edits