18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૧)|રમણ સોની}} <poem> સેજ ઉપર બીજી સેજ રચીને, ત્યાંહાં મારા વ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
સેજ ઉપર બીજી સેજ રચીને, ત્યાંહાં મારા વહાલાને પોઢાડું રે; | સેજ ઉપર બીજી સેજ રચીને, ત્યાંહાં મારા વહાલાને પોઢાડું રે; | ||
બોલંતી, ચાલંતી રમઝમ કરતી જેમ પિયુનું ઉર થાય ટાઢું રે. | બોલંતી, ચાલંતી રમઝમ કરતી જેમ પિયુનું ઉર થાય ટાઢું રે. | ||
::::::::::::: સેજ | :::::::::::::::::: સેજ | ||
સંપત્તિ નહોતી દિન આટલડા, મન માંહે રહેતો વિચાર રે; | સંપત્તિ નહોતી દિન આટલડા, મન માંહે રહેતો વિચાર રે; | ||
હવાં ફૂલ ફૂલ્યાં, પરિમલ અતિ વાધ્યો, વિવિધ વસન સુખસાર રે. | હવાં ફૂલ ફૂલ્યાં, પરિમલ અતિ વાધ્યો, વિવિધ વસન સુખસાર રે. | ||
::::::::::::: સેજ | :::::::::::::::::: સેજ | ||
પોઢો પીતાંબર! પરમ પુરુષોત્તમ! પૂરો મારા મનના કોડ રે; | પોઢો પીતાંબર! પરમ પુરુષોત્તમ! પૂરો મારા મનના કોડ રે; | ||
સાંભરે તો વચે વચે સામું જોજો: ભણે નરસૈંયો કર જોડ રે. | સાંભરે તો વચે વચે સામું જોજો: ભણે નરસૈંયો કર જોડ રે. | ||
::::::::::::: સેજ | :::::::::::::::::: સેજ | ||
</poem> | </poem> |
edits