18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૪૬)|રમણ સોની}} <poem> રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષે ત્યારે સૂઈ ન રહેવુØ; | રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષે ત્યારે સૂઈ ન રહેવુØ; | ||
નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ, ‘એક તુØ, એક તુØ’ એમ કહેવુØ. | નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ, ‘એક તુØ, એક તુØ’ એમ કહેવુØ. | ||
::::::::: રાત | ::::::::::::: રાત | ||
જોગિયા હોય તેણે જોગ સØભાળવા, ભોગિયા હોય તેણે ભોગ તજવા, | જોગિયા હોય તેણે જોગ સØભાળવા, ભોગિયા હોય તેણે ભોગ તજવા, | ||
વેદિયા હોય તેણે વેદ વિચારવા, વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા. | વેદિયા હોય તેણે વેદ વિચારવા, વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા. | ||
::::::::: રાત | ::::::::::::: રાત | ||
સુકવિ હોય તેણે સદÖગ્રØથ બાØધવા, દાતાર હોય તેણે દાન કરવØુ; | સુકવિ હોય તેણે સદÖગ્રØથ બાØધવા, દાતાર હોય તેણે દાન કરવØુ; | ||
પતિવ્રતા નારીએ કØથને પૂછ્યુØ, કØથ કહે તે તો ચિત્ત ધરવØુ. | પતિવ્રતા નારીએ કØથને પૂછ્યુØ, કØથ કહે તે તો ચિત્ત ધરવØુ. | ||
::::::::: રાત | ::::::::::::: રાત | ||
આ પેરે આપણા ધર્મ સØભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી; | આ પેરે આપણા ધર્મ સØભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી; | ||
નરસૈંના સ્વામીને સ્નેહથી સમરતાØ ફરી નવ અવતરે નર ને નારી. | નરસૈંના સ્વામીને સ્નેહથી સમરતાØ ફરી નવ અવતરે નર ને નારી. | ||
::::::::: રાત | ::::::::::::: રાત | ||
</poem> | </poem> |
edits