મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ પદ (૭): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૭) |રમણ સોની}} <poem> પાવલો પારે પાવલો પારે હરિગોપાળ, જશોમતી...")
 
No edit summary
 
Line 5: Line 5:
<poem>
<poem>
પાવલો પારે
પાવલો પારે
પાવલો પારે હરિગોપાળ, જશોમતી હૂલરાવે બાલ.{{space}} પાવલો.૧
પાવલો પારે હરિગોપાળ, જશોમતી હૂલરાવે બાલ. {{space}} પાવલો.૧
પગ ઉપર પગ ધરતી સહી, ડગમગ પગ માંડે શ્રીપતિ.{{space}} પાવલો.૨
પગ ઉપર પગ ધરતી સહી, ડગમગ પગ માંડે શ્રીપતિ. {{space}} પાવલો.૨
સાંઈડું દઈ હરિને દૃઢપણે, ક્ષણક્ષણ પ્રત્યે જાવે ભામણે.{{space}} પાવલો.૩
સાંઈડું દઈ હરિને દૃઢપણે, ક્ષણક્ષણ પ્રત્યે જાવે ભામણે. {{space}} પાવલો.૩
મુખ ચુંબે અતિ સ્નેહ કરી, એમ રમાડે જનની હરિ.{{space}} પાવલો.૪
મુખ ચુંબે અતિ સ્નેહ કરી, એમ રમાડે જનની હરિ. {{space}} પાવલો.૪
વળી વળી પગ ઉપર હરિ ચઢે, ગોપી સહુ જાએ દુખડે.{{space}} પાવલો.૫
વળી વળી પગ ઉપર હરિ ચઢે, ગોપી સહુ જાએ દુખડે. {{space}} પાવલો.૫
ભાલણપ્રભુની ક્રીડા ઘણી, બાલક રૂપે વિશ્વનો ઘણી.{{space}} પાવલો.૬
ભાલણપ્રભુની ક્રીડા ઘણી, બાલક રૂપે વિશ્વનો ઘણી. {{space}} પાવલો.૬
</poem>
</poem>
18,450

edits

Navigation menu