18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૧)|રમણ સોની}} <poem> ચાલને સખી ચાલને સખી મારો શ્યામ દેખાડું,...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
ચાલને સખી | ચાલને સખી | ||
ચાલને સખી મારો શ્યામ દેખાડું, વૃંદાવનમાં ફરતો રે, | ચાલને સખી મારો શ્યામ દેખાડું, વૃંદાવનમાં ફરતો રે, | ||
નખશિખ સુધી હીરાને મોતી, નવનવા શણગાર ધરતો રે. | નખશિખ સુધી હીરાને મોતી, નવનવા શણગાર ધરતો રે.{{space}} ચાલ | ||
પાંપણ પાઘ કલંકી તોરો, શિર પર મુકુટ ધરતો રે; | પાંપણ પાઘ કલંકી તોરો, શિર પર મુકુટ ધરતો રે; | ||
ઘેનુ ચરાવે ને બેનુ બજાવે, મન મારાને હરતો રે. | ઘેનુ ચરાવે ને બેનુ બજાવે, મન મારાને હરતો રે.{{space}} ચાલ | ||
રૂપને સંભારું કે ગુણને સંભારું, જીવ રણછોડમાં ભમતો રે; | રૂપને સંભારું કે ગુણને સંભારું, જીવ રણછોડમાં ભમતો રે; | ||
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, શામળિયો કુબજાને વરતો રે. | મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, શામળિયો કુબજાને વરતો રે.{{space}} ચાલ | ||
</poem> | </poem> |
edits