મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૪: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૪|રમણ સોની}} <poem> રોષે ભરીયો રાજા જાયજી, તપ જ્યાં કરે છે...")
 
No edit summary
Line 4: Line 4:
<poem>
<poem>
રોષે ભરીયો રાજા જાયજી, તપ જ્યાં કરે છે મહા રૂષીરાયજી.
રોષે ભરીયો રાજા જાયજી, તપ જ્યાં કરે છે મહા રૂષીરાયજી.
 
::::::: ઢાળ
:::: ઢાળ
રૂષીજન જઈને જગાડીયો, ને ઉઠાડ્યા તહાં રૂક્ષ;
રૂષીજન જઈને જગાડીયો, ને ઉઠાડ્યા તહાં રૂક્ષ;
તે ઉઠીને બેઠો થયો, મનમાં આણીને દુ:ખ.
તે ઉઠીને બેઠો થયો, મનમાં આણીને દુ:ખ.
Line 14: Line 13:
તારે જે જોઈએ તે લે વિચારી, માગતાં આપું તેહ;
તારે જે જોઈએ તે લે વિચારી, માગતાં આપું તેહ;
રૂષીરાજ વળતો બોલીયો, રાય વચન પાળજે એહ.
રૂષીરાજ વળતો બોલીયો, રાય વચન પાળજે એહ.
:::: વલણ
::::::: વલણ
પાળજે સત્ય વચન તારૂં, રૂષીરાજ એમ બોલીયો;
પાળજે સત્ય વચન તારૂં, રૂષીરાજ એમ બોલીયો;
તત્ક્ષણ ત્યાંથી તપ તજીને, બ્રહ્મ સદનમાં આવીયો.
તત્ક્ષણ ત્યાંથી તપ તજીને, બ્રહ્મ સદનમાં આવીયો.
</poem>
</poem>
18,450

edits

Navigation menu