મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રહાસ-આખ્યાન કડવું ૧૫: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૫-રાગ વેરાડી | રમણ સોની}} <poem> દુષ્ટબુધ વાણી એમ ઓચરે, કો...")
 
No edit summary
Line 8: Line 8:
મુખ મધુર વાંણી ઉચરે ને હૈઈડામાંહે તેને ભિન્ન;
મુખ મધુર વાંણી ઉચરે ને હૈઈડામાંહે તેને ભિન્ન;
કોસંધરાયના કુંવર ઉપર્ય, પછે દુષ્ટ કર્યું તેણે મંન.{{space}} ૨
કોસંધરાયના કુંવર ઉપર્ય, પછે દુષ્ટ કર્યું તેણે મંન.{{space}} ૨


ચંદ્રહાસ કુંવર તેડાવ્યો, આવીને લાગ્યો  પાયે;
ચંદ્રહાસ કુંવર તેડાવ્યો, આવીને લાગ્યો  પાયે;
Line 33: Line 32:
વદા મ જોઈશ વીત મ જોઈશ મ જોઈશ મુખકલાવંન;
વદા મ જોઈશ વીત મ જોઈશ મ જોઈશ મુખકલાવંન;
જંમતંમ કરી એને વિષ દીજે, માહારા પુત્ર મદંન.{{space}} ૧૦
જંમતંમ કરી એને વિષ દીજે, માહારા પુત્ર મદંન.{{space}} ૧૦


ઘણું ઘણું શું લખીએ કુંવર, કાગલમાં અસ્વમેવ;
ઘણું ઘણું શું લખીએ કુંવર, કાગલમાં અસ્વમેવ;
વાંચ્યા પૂંઠે કરવું હોયે,  તે કરે તતખેવ.{{space}}      ૧૧
વાંચ્યા પૂંઠે કરવું હોયે,  તે કરે તતખેવ.{{space}}      ૧૧
</poem>
</poem>
18,450

edits

Navigation menu