2,457
edits
(Created page with "{{Poem2Open}} {{space}} વીસમી સદીની કેટલીક સૌથી વધુ વિખ્યાત તસવીરો જગત સમક્ષ રજૂ...") |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
‘લાઇફ’ની વિશિષ્ટતા એની છબીઓ હતી. પણ ટેલિવિઝન આવ્યું પછી એનો ફેલાવો ઘટવા લાગ્યો, અને ૧૯૭૨માં ‘લાઇફ’નું પ્રથમ અવસાન થયું. છ વરસ પછી અઠવાડિકને બદલે માસિક તરીકે તેનો નવો અવતાર થયો, ત્યારે એનું કદ પણ નાનું બન્યું. તેમ છતાં એનો વિકાસ ન થયો, પરિણામે જાહેરખબરો મળતી ઓછી થઈ. | ‘લાઇફ’ની વિશિષ્ટતા એની છબીઓ હતી. પણ ટેલિવિઝન આવ્યું પછી એનો ફેલાવો ઘટવા લાગ્યો, અને ૧૯૭૨માં ‘લાઇફ’નું પ્રથમ અવસાન થયું. છ વરસ પછી અઠવાડિકને બદલે માસિક તરીકે તેનો નવો અવતાર થયો, ત્યારે એનું કદ પણ નાનું બન્યું. તેમ છતાં એનો વિકાસ ન થયો, પરિણામે જાહેરખબરો મળતી ઓછી થઈ. | ||
‘લાઇફ’ના અંતિમ અંકના પૂંઠા ઉપર તેના પ્રથમ અંકના પૂંઠાનું સ્મરણ કરાવતી છબી હતી. ત્યારે એક દાક્તરના હાથમાં તાજું જન્મેલું બાળક હતું ને તેનું શીર્ષક હતું : ‘લાઇફ બિગીન્સ’ : જીવનનો આરંભ. આ વખતે જાતજાતની નળીઓથી વીંટળાયેલા શિશુની તસવીર હતી. | ‘લાઇફ’ના અંતિમ અંકના પૂંઠા ઉપર તેના પ્રથમ અંકના પૂંઠાનું સ્મરણ કરાવતી છબી હતી. ત્યારે એક દાક્તરના હાથમાં તાજું જન્મેલું બાળક હતું ને તેનું શીર્ષક હતું : ‘લાઇફ બિગીન્સ’ : જીવનનો આરંભ. આ વખતે જાતજાતની નળીઓથી વીંટળાયેલા શિશુની તસવીર હતી. | ||
{{Right|[‘ટાઇમ્સ’ (લંડન) દૈનિક : ૨૦૦૩]}} | {{Right|[‘ટાઇમ્સ’ (લંડન) દૈનિક : ૨૦૦૩]}} | ||
તા. ક. ૨૦૦૪માં સમાચાર આવ્યા છે કે ‘લાઇફ’નો નવો અવતાર થયો છે. મુખ્ય અમેરિકન અખબારોમાં એક પૂર્તિરૂપે હવે તે દર શુક્રવારે મૂકવામાં આવશે. એ પૂર્તિની સવા કરોડ જેટલી નકલો શરૂઆતમાં છપાશે. | તા. ક. ૨૦૦૪માં સમાચાર આવ્યા છે કે ‘લાઇફ’નો નવો અવતાર થયો છે. મુખ્ય અમેરિકન અખબારોમાં એક પૂર્તિરૂપે હવે તે દર શુક્રવારે મૂકવામાં આવશે. એ પૂર્તિની સવા કરોડ જેટલી નકલો શરૂઆતમાં છપાશે. | ||
edits