મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા પદ ૧: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧ | રમણ સોની}} <poem> જીવની આદિ વિચારો રે પંડિતો, ::: આદિ જોતાં ત...")
 
No edit summary
Line 7: Line 7:
દેહ તણી છાયા સમાયે તે દેહ વિષે
દેહ તણી છાયા સમાયે તે દેહ વિષે
::: જ્યારે મધ્ય આવે સૂર શીષે.
::: જ્યારે મધ્ય આવે સૂર શીષે.
::::: હો જીવની –૧
::::::: હો જીવની –૧
તનમનને ઓળખ્યા વિના ઓતળે,
તનમનને ઓળખ્યા વિના ઓતળે,
::: જ્યમ સૂત્રધાર નિજ નાવ નિર્મે;
::: જ્યમ સૂત્રધાર નિજ નાવ નિર્મે;
તે જ સૂત્રધાર તે નાવે બેઠે થકે
તે જ સૂત્રધાર તે નાવે બેઠે થકે
::: પછે પરવશ પડ્યો પંથ કરમે.
::: પછે પરવશ પડ્યો પંથ કરમે.
::::: હો જીવની –૨
::::::: હો જીવની –૨
તન મન નૌકા જીવ ગણે માહરું,
તન મન નૌકા જીવ ગણે માહરું,
::: પણ ભવસાગર મધે કાળ ખેડે;
::: પણ ભવસાગર મધે કાળ ખેડે;
કર્મના વાયુને વશ લાગ્યો ડોલવા,
કર્મના વાયુને વશ લાગ્યો ડોલવા,
::: ત્યારે હાથથી વાત વટકી જ નેડે.
::: ત્યારે હાથથી વાત વટકી જ નેડે.
::::: હો જીવની – ૩
::::::: હો જીવની – ૩
ભર્મે ભર્મ ભટકે ઘણા ભવ વિષે,
ભર્મે ભર્મ ભટકે ઘણા ભવ વિષે,
::: ગુરુ ગોવિંદના શર્ણ પાખે;
::: ગુરુ ગોવિંદના શર્ણ પાખે;
માયા રૂપિણી મા જ વા’લી અખા,
માયા રૂપિણી મા જ વા’લી અખા,
::: તે જાણીને જનુની ભેદ રાખે,
::: તે જાણીને જનુની ભેદ રાખે,
::::: હો જીવની – ૪
::::::: હો જીવની – ૪
</poem>
</poem>
18,450

edits

Navigation menu