18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જંબુસ્વામી રાસ| રમણ સોની}} <poem> ::: (છેહ ન દેવા જંબુસ્વામીને વી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
થે સિદ્ધ તો મ્હે સિદ્ધિ છાં રે, હર તો મૂરતિ આઠ; | થે સિદ્ધ તો મ્હે સિદ્ધિ છાં રે, હર તો મૂરતિ આઠ; | ||
થે અંબર મ્હે દિસિ ભલી રે, વાસ જો ચંદન કાઠ | થે અંબર મ્હે દિસિ ભલી રે, વાસ જો ચંદન કાઠ | ||
:::::::::: ||૮૩|| મ્હાંકા | :::::::::::: ||૮૩|| મ્હાંકા | ||
થે ચાંદા મ્હે ચાંદણી રે, થે તરુઅરિ મ્હે વેલિ; | થે ચાંદા મ્હે ચાંદણી રે, થે તરુઅરિ મ્હે વેલિ; | ||
સૂકાં પણિ મુંકાં નહી રે, લાગી રહું રંગ રેલિ | સૂકાં પણિ મુંકાં નહી રે, લાગી રહું રંગ રેલિ | ||
:::::::::::: ||૮૪|| મ્હાંકા | |||
થે વન તો મ્હે કેતકી રે, થે દીપક મ્હે જ્યોતિ; | થે વન તો મ્હે કેતકી રે, થે દીપક મ્હે જ્યોતિ; | ||
થે યોગી મ્હે ભૂતિ છાં રે, અધિકારી તો દોતિ | થે યોગી મ્હે ભૂતિ છાં રે, અધિકારી તો દોતિ | ||
:::::::::::: ||૮૫|| મ્હાંકા | |||
થે આંબા મ્હે માંજરી રે, થે પંકજ મ્હે બાગ; | થે આંબા મ્હે માંજરી રે, થે પંકજ મ્હે બાગ; | ||
થે સૂરય મ્હે પદ્મિની રે, થે રસ તો મ્હે રંગ | થે સૂરય મ્હે પદ્મિની રે, થે રસ તો મ્હે રંગ | ||
:::::::::::: ||૮૬|| મ્હાંકા | |||
થે ધરણીધર મ્હે ધરા રે, ષેત્ર ફળ્યા તો વાડિ; | થે ધરણીધર મ્હે ધરા રે, ષેત્ર ફળ્યા તો વાડિ; | ||
થે પુણ્ય તો મ્હે વાસના રે, ભાગ્ય તો રેખા નલાડિ | થે પુણ્ય તો મ્હે વાસના રે, ભાગ્ય તો રેખા નલાડિ | ||
:::::::::::: ||૮૭|| મ્હાંકા | |||
થે સાયર તો મ્હે નદી રે, થે ઘન તો મ્હે વીજ; | થે સાયર તો મ્હે નદી રે, થે ઘન તો મ્હે વીજ; | ||
શત શાખાઈં વિસ્તર્યા રે, થે વડ તો મ્હે બીજ | શત શાખાઈં વિસ્તર્યા રે, થે વડ તો મ્હે બીજ | ||
:::::::::::: ||૮૮|| મ્હાંકા | |||
થે કંચન મ્હે વર્ણિકા રે, નંગ તો મુદ્રા સાર; | થે કંચન મ્હે વર્ણિકા રે, નંગ તો મુદ્રા સાર; | ||
થે ચંપક મ્હે પાંખડી રે, મણિ આ જો થે હાર | થે ચંપક મ્હે પાંખડી રે, મણિ આ જો થે હાર | ||
:::::::::::: ||૮૯|| મ્હાંકા | |||
જો પ્રસાદ તો વેદિકા રે, સૌધ તો ધ્વજ લહકંત; | જો પ્રસાદ તો વેદિકા રે, સૌધ તો ધ્વજ લહકંત; | ||
દ્વીપ હુતાં જગતી હુસ્યાં રે, મેલ જ્યું રસના દંત | દ્વીપ હુતાં જગતી હુસ્યાં રે, મેલ જ્યું રસના દંત | ||
:::::::::::: ||૯૦|| મ્હાંકા | |||
જો સંયમ તો ધારણા રે, જો રૂપી તો રૂપ; | જો સંયમ તો ધારણા રે, જો રૂપી તો રૂપ; | ||
સાકારઈં સાકારતા રે, અનુભવમાંહિ અનૂપ | સાકારઈં સાકારતા રે, અનુભવમાંહિ અનૂપ | ||
:::::::::::: ||૯૧|| મ્હાંકા | |||
અંતરયામી જાણસ્યઈ રે, અંતરંગ રસ ગોઠિ; | અંતરયામી જાણસ્યઈ રે, અંતરંગ રસ ગોઠિ; | ||
દૃષ્ટાંતઈ જે ભાષવું રે, હઈઈ તે આવઈ હોઠિ | દૃષ્ટાંતઈ જે ભાષવું રે, હઈઈ તે આવઈ હોઠિ | ||
:::::::::::: ||૯૨|| મ્હાંકા | |||
સંયમ લેતાં સાથ રે, પ્રથમ દશાઈ સરાગ; | સંયમ લેતાં સાથ રે, પ્રથમ દશાઈ સરાગ; | ||
ધર્મ સંન્યાસિ પ્રકટ હુસ્યઈં રે, ઈમ તેહનો પણિ ત્યાગ | ધર્મ સંન્યાસિ પ્રકટ હુસ્યઈં રે, ઈમ તેહનો પણિ ત્યાગ | ||
:::::::::::: ||૯૩|| મ્હાંકા | |||
કેતા કહિઈં બોલડા રે, તુમ્હે છો ચતુર સુજાણ; | કેતા કહિઈં બોલડા રે, તુમ્હે છો ચતુર સુજાણ; | ||
છેહ મ દેયો સાહબા રે, સુજસ વિલાસ પ્રમાણ | છેહ મ દેયો સાહબા રે, સુજસ વિલાસ પ્રમાણ | ||
:::::::::::: ||૯૪|| મ્હાંકા | |||
</poem> | </poem> |
edits