18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૩|રમણ સોની}} <poem> રાગ બિહાગડો સુખ ભોગવે શ્યામા ને સ્વા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
‘અન્ન બેનું આપે છે રાય, ત્રીજું માણસ તે કેમ સમાય?{{space}} ૧ | ‘અન્ન બેનું આપે છે રાય, ત્રીજું માણસ તે કેમ સમાય?{{space}} ૧ | ||
તમો નરનારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દીજે.’ | તમો નરનારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દીજે.’ | ||
રોતી ઓખા વળતું ભાખે, ‘બાઈ! કેમ જીવું તુજ પાખે?{space}} ૨ | રોતી ઓખા વળતું ભાખે, ‘બાઈ! કેમ જીવું તુજ પાખે?{{space}} ૨ | ||
તમો તાતને ઘેર ન જવાય, જો જાઓ તો જાણ જ થાય. | તમો તાતને ઘેર ન જવાય, જો જાઓ તો જાણ જ થાય. | ||
આપણ એકઠાં દહાડા નીગમશું, આપણ ત્રણે વહેંચીને જમશું;{space}} ૩ | આપણ એકઠાં દહાડા નીગમશું, આપણ ત્રણે વહેંચીને જમશું;{{space}} ૩ | ||
દુ:ખ થાશે તો દેશુ થાવા, પણ નહિ દઉં તુજને જાવા.’ | દુ:ખ થાશે તો દેશુ થાવા, પણ નહિ દઉં તુજને જાવા.’ | ||
વિધાત્રી કહે, ‘સુણો રાણી, તમો આંખે ન ભરશો પાણી;{space}} ૪ | વિધાત્રી કહે, ‘સુણો રાણી, તમો આંખે ન ભરશો પાણી;{{space}} ૪ | ||
પ્રધાનપુત્રી છું કહેવા માત્ર, હું છું બ્રહ્માણી માનવગાત્ર; | પ્રધાનપુત્રી છું કહેવા માત્ર, હું છું બ્રહ્માણી માનવગાત્ર; | ||
તુજ અર્થે લીધો અવતાર મેળવિયાં સ્રી-ભરથાર.{space}} ૫ | તુજ અર્થે લીધો અવતાર મેળવિયાં સ્રી-ભરથાર.{space}} ૫ |
edits