ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/પ્રવેશક : નાનાભાઈ ભટ્ટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ઇન્સાન મિટા દૂંગા : પ્રવેશક — નાનાભાઈ ભટ્ટ|}} {{Poem@open}} જેલ અને જ...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|ઇન્સાન મિટા દૂંગા : પ્રવેશક — નાનાભાઈ ભટ્ટ|}}

{{Poem@open}}
{{Poem2open}}
જેલ અને જેલજીવન આપણી જિંદગીમાં એક રીતે નવાં છે. દશ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ કવિએ જેલજીવનથી પ્રેરણા મેળવી ગાયું હશે; દશ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ ધર્માચાર્યે જેલીઓના જીવનમાં ધાર્મિકતાનો સંચાર કરવાનો વિચાર કર્યો હશે; દશ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ કેળવણીકારે જેલમાં મળતી અકેળવણીનો વિચાર કર્યો હશે; દશ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ સમાજસુધાર કે જેલનું સમાજસુધારણામાં કેવું સ્થાન છે તે તપાસ્યું હશે; દશ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ દેશનેતાએ સ્વરાજની જેલો કેવી હોવી ઘટે તેની કલ્પના પણ કરી હશે. જેલ અને જેલીઓ તે દિવસે આપણા જીવનથી એટલા બધા જુદા હતા, અલગ હતા, અંધારામાં હતા!

રાષ્ટ્રના ઉત્થાને આ સ્થિતિમાં મોટું પરિવર્તન કરી નાખ્યું છે. આજ સુધી જેલો મોટે ભાગે નૈતિક ગુનેગારોનું સ્થાન હતું તે મટીને રાષ્ટ્રપ્રેમીઓનું સ્થાન થયું. દેશભરનો જુવાન અને સંસ્કારી વર્ગ જેલમાં ગયો; એટલે જેલજીવન પર નવીન વિચારોનો પ્રકાશ પડ્યો; દેશના શિક્ષકો જેલમાં ગયા એટલે શિક્ષણની દૃષ્ટિથી જેલના પ્રશ્નોને વિચારવા લાગ્યા; દેશના સમાજસુધારકો જેલમાં ગયા એટલે કેદીઓ જેલમાંથી છૂટીને સમાજમાં કયું સ્થાન લેશે તેની મીમાંસા કરવા લાગ્યા; દેશના નેતાઓ જેલમાં ગયા એટલે સ્વતંત્ર ભારતની જેલી કેવી હશે તેનો ઘાટ ઘડવા લાગ્યા; દેશના જીવનશાસ્ત્રીઓ જેલમાં ગયા એટલે જેલના સમગ્ર વ્યવહાર પર માનવજીવની દૃષ્ટિથી આંક મૂકવા લાગ્યા.

26,604

edits

Navigation menu