18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૯.કાયમુદ્દીન ચિસ્તી|}} <poem> કાયમુદ્દીન [ચિશ્તી] (૧૮મી સદી) જ્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
જ્યાં રે પવન સંચરે નહીં રે, ત્યાં છે નૂર અપાર; | જ્યાં રે પવન સંચરે નહીં રે, ત્યાં છે નૂર અપાર; | ||
પ્રેમ પિશાચો પીતાં ભૂલ્યા, જેવો નૂર દિદાર, –ન જાણે | પ્રેમ પિશાચો પીતાં ભૂલ્યા, જેવો નૂર દિદાર,{{space}} –ન જાણે | ||
અગમ આકાશમાં નૂર તૂર છે, તેશું લાગે પ્રીત; | અગમ આકાશમાં નૂર તૂર છે, તેશું લાગે પ્રીત; | ||
સુરત પગથિયે સીડી ચઢિયે, તો લીધો અગમગઢ જિત –ન જાણે | સુરત પગથિયે સીડી ચઢિયે, તો લીધો અગમગઢ જિત{{space}} –ન જાણે | ||
ન જાણે કોઈ જોગી સંન્યાસી, ના જાણે સંસાર; | ન જાણે કોઈ જોગી સંન્યાસી, ના જાણે સંસાર; | ||
જાણે કોઈ વિરલો ભેદુ, આશક મસ્ત દિદાર. –ન જાણે | જાણે કોઈ વિરલો ભેદુ, આશક મસ્ત દિદાર.{{space}} –ન જાણે | ||
ના જાણે કોઈ તપસી તપિયો, જાણે નહીં કોઈ સિદ્ધ; | ના જાણે કોઈ તપસી તપિયો, જાણે નહીં કોઈ સિદ્ધ; | ||
જાણે કોઈ સત્ગુરુનો બાળક, ચીન્યું હોય અનહદ. –ન જાણે | જાણે કોઈ સત્ગુરુનો બાળક, ચીન્યું હોય અનહદ.{{space}} –ન જાણે | ||
શાહ કાયમદીન અનહદવાસી, લોક રહે હદમાંય; | શાહ કાયમદીન અનહદવાસી, લોક રહે હદમાંય; | ||
તે શું જાણે ઉદ્બુદ ભેદો, દેશી હો તે પાય! –ન જાણે | તે શું જાણે ઉદ્બુદ ભેદો, દેશી હો તે પાય!{{space}} –ન જાણે | ||
Line 30: | Line 30: | ||
મારે મન તો સવળું ભાસે | મારે મન તો સવળું ભાસે | ||
મારે મન તો સવળું ભાસે, લોક અવળું વિચારે; | મારે મન તો સવળું ભાસે, લોક અવળું વિચારે; | ||
આપે હિન્દુ, આપે મુસલમિન, દુઈ કોનામાં પાડે? –ટેક | આપે હિન્દુ, આપે મુસલમિન, દુઈ કોનામાં પાડે?{{space}} –ટેક | ||
ઘાટ તો એ બીજો ઘડ્યો, જીવ ઈસ્મ રૂપી લોકો; | ઘાટ તો એ બીજો ઘડ્યો, જીવ ઈસ્મ રૂપી લોકો; |
edits