18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬૫.કાળિદાસ|}} <poem> કાળિદાસ (ઈ. ૧૮મી સદી): વસાવડના કાળિદાસ તરીકે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
હું તો વેરીતણે છળે બળે માર્યો નવ મરું, વર બ્રહ્માએ આપ્યા તે અભિમાન ધરું; | હું તો વેરીતણે છળે બળે માર્યો નવ મરું, વર બ્રહ્માએ આપ્યા તે અભિમાન ધરું; | ||
તેણે સકળ ભુવનમાંહે ફૂલ્યો ફરું, | તેણે સકળ ભુવનમાંહે ફૂલ્યો ફરું, {{space}} બાળા૦ | ||
મુને શું કરે તારો રામ રીશ કરી, મારી સન્મુખ ન શકે ધીર ધરી; | મુને શું કરે તારો રામ રીશ કરી, મારી સન્મુખ ન શકે ધીર ધરી; | ||
ગયો વૈકુંઠ નાશી મારે ત્રાસે કરી, | ગયો વૈકુંઠ નાશી મારે ત્રાસે કરી,{{space}} બાળા૦ | ||
વર બ્રહ્મા તણો મિથ્યા કરે કોણ વળી, જેથી પ્રગટી સૃષ્ટિ વિવિધ સઘળી; | વર બ્રહ્મા તણો મિથ્યા કરે કોણ વળી, જેથી પ્રગટી સૃષ્ટિ વિવિધ સઘળી; | ||
મુને સહાય થયો છે તપમાં રે મળી. | મુને સહાય થયો છે તપમાં રે મળી.{{space}} બાળા૦ | ||
એવો દિવસ કયો જે દેખું દેવ હરિ, જુદ્ધ કરું તેની સાથે કર ખડ્ગ ધરી; | એવો દિવસ કયો જે દેખું દેવ હરિ, જુદ્ધ કરું તેની સાથે કર ખડ્ગ ધરી; | ||
પહેલો એ મળે તો મેલું બીજી વાત પરી." | પહેલો એ મળે તો મેલું બીજી વાત પરી."{{space}} બાળા૦ | ||
એવું વચન સુણીને બોલ્યો બાળ મુખે, "રાજા બળ શાને કરો બેસી ર્હોની સુખે; | એવું વચન સુણીને બોલ્યો બાળ મુખે, "રાજા બળ શાને કરો બેસી ર્હોની સુખે; | ||
હું તો દુબળો થાઉં છું તમારે દુ:ખે, દાદા દેખાડું શું, રામ મારો રહ્યો છે વ્યાપી; | હું તો દુબળો થાઉં છું તમારે દુ:ખે, દાદા દેખાડું શું, રામ મારો રહ્યો છે વ્યાપી; | ||
બાધી સૃષ્ટિ સુરાસુર એણે થાપી, | બાધી સૃષ્ટિ સુરાસુર એણે થાપી,{{space}} દાદા૦ | ||
મારો પ્રભુજી વસે છે ત્રૈલોક વિષે, એને ન જાણતા આપણથી દૂર રખે; | મારો પ્રભુજી વસે છે ત્રૈલોક વિષે, એને ન જાણતા આપણથી દૂર રખે; | ||
નથી બ્રહ્માંડ કોઈ મારા નાથ પખે. | નથી બ્રહ્માંડ કોઈ મારા નાથ પખે.{{space}} દાદા૦ | ||
એ તો આત્મ-સ્વરૂપી સહુ માંહે વસે, જેમ દર્પણ માંહે પ્રતિબિંબ ધસે; | એ તો આત્મ-સ્વરૂપી સહુ માંહે વસે, જેમ દર્પણ માંહે પ્રતિબિંબ ધસે; | ||
તેમ સઘડે ગોવિંદ અળગો ન ખસે. | તેમ સઘડે ગોવિંદ અળગો ન ખસે.{{space}} દાદા૦ | ||
ત્યારે બોલિયો અસુર મન ક્રોધ તકે, "અલ્યા જાણ્યું અજાણ્યું કેટલું બકે; | ત્યારે બોલિયો અસુર મન ક્રોધ તકે, "અલ્યા જાણ્યું અજાણ્યું કેટલું બકે; | ||
એક આ સ્થંભથી ઠાકોર તારો પ્રગટી શકે?" | એક આ સ્થંભથી ઠાકોર તારો પ્રગટી શકે?"{{space}} બાળા૦ | ||
એવું સુણી બાળક કર જોડી કહે, "મારા સ્વામીજી મહિમા તો સત્ય લહે, | એવું સુણી બાળક કર જોડી કહે, "મારા સ્વામીજી મહિમા તો સત્ય લહે, | ||
હુંમાં તુંમાં સ્થંભ ખડ્ગ સહુમાં રહે" | હુંમાં તુંમાં સ્થંભ ખડ્ગ સહુમાં રહે"{{space}} દાદા૦ | ||
પછી પ્રહલાદ સંભારે વૈકુંઠધણી, નિરખી પ્રેમેશું જોયું ત્યાં સ્થંભ ભણી; | પછી પ્રહલાદ સંભારે વૈકુંઠધણી, નિરખી પ્રેમેશું જોયું ત્યાં સ્થંભ ભણી; | ||
માંહે દીઠા નરસિંહ ત્રૈલોક ઘણી. | માંહે દીઠા નરસિંહ ત્રૈલોક ઘણી.{{space}} દાદા૦ | ||
દેખી સ્થંભને પ્રહ્લાદે પ્રણામ કર્યો, મન આનંદ અણી પ્રદક્ષિણા ફર્યો; | દેખી સ્થંભને પ્રહ્લાદે પ્રણામ કર્યો, મન આનંદ અણી પ્રદક્ષિણા ફર્યો; | ||
એવું દેખીને દાનવપતિ ક્રોધે ભર્યો, | એવું દેખીને દાનવપતિ ક્રોધે ભર્યો,{{space}} બાળા૦ | ||
બાધો સ્થંભશું વછૂટે ઊઠ્યો ખડ્ગ ધરી, દાઢી મૂંછ પછાડી દોડી દોટ દઈ; | બાધો સ્થંભશું વછૂટે ઊઠ્યો ખડ્ગ ધરી, દાઢી મૂંછ પછાડી દોડી દોટ દઈ; | ||
ફાટ્યો કડડડ સ્થંભ ધરા ધ્રૂજી રહી, | ફાટ્યો કડડડ સ્થંભ ધરા ધ્રૂજી રહી,{{space}} બાળા૦ | ||
દીઠો કારમો કેસરી નર પ્રગટ થયો, રૂપ નિહાળી દાનવપતિ દૂર ગયો; | દીઠો કારમો કેસરી નર પ્રગટ થયો, રૂપ નિહાળી દાનવપતિ દૂર ગયો; | ||
ધરી ઢાલ ખડ્ગ આવી ઊભો રહ્યો, ‘જુઓ પિતાજી પ્રેમે મુજ વૈકુંઠપતિ.’ ૦૦૦ | ધરી ઢાલ ખડ્ગ આવી ઊભો રહ્યો, ‘જુઓ પિતાજી પ્રેમે મુજ વૈકુંઠપતિ.’ ૦૦૦ | ||
</poem> | </poem> |
edits