18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭૩.રતનદાસ/ રત્નસિંહ|}} <poem> રતનદાસ/રત્નસિંહ (૧૮મી સદી ઉ.) રવિ-ભ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
રતનદાસ/રત્નસિંહ (૧૮મી સદી ઉ.) | રતનદાસ/રત્નસિંહ (૧૮મી સદી ઉ.) | ||
રવિ-ભાણ સંપ્રદાયના ભાણશિષ્ય આ કવિએ ગુજરાતી-હિંદી પદો તથા ‘ચેલૈયાનું ચરિત્ર/ સગાળશા આખ્યાન/કેલૈયાનો શલોકો’ની રચના કરી છે. | રવિ-ભાણ સંપ્રદાયના ભાણશિષ્ય આ કવિએ ગુજરાતી-હિંદી પદો તથા ‘ચેલૈયાનું ચરિત્ર/ સગાળશા આખ્યાન/કેલૈયાનો શલોકો’ની રચના કરી છે. | ||
'''૧ પદ; સગાળશા આખ્યાન પદ''' | |||
બેલીડા! બેદલનો સંગ ના કરીએ... | બેલીડા! બેદલનો સંગ ના કરીએ... | ||
બેદલ મુખસે મીઠાં બોલે, એની વાણીમાં વરમંડ ડોલે, | બેદલ મુખસે મીઠાં બોલે, એની વાણીમાં વરમંડ ડોલે, | ||
Line 25: | Line 25: | ||
ધર્મરાજાને દ્વાર જાતાં, પ્રભુજીને દરબાર જાતાં, આડી ચોરાશીની ખાણ... | ધર્મરાજાને દ્વાર જાતાં, પ્રભુજીને દરબાર જાતાં, આડી ચોરાશીની ખાણ... | ||
:::: –બેલીડા! બેદલનો સંગ ના કરીએ...૦ | :::: –બેલીડા! બેદલનો સંગ ના કરીએ...૦ | ||
૨ | '''૨''' | ||
સગાળશા આખ્યાન | '''સગાળશા આખ્યાન''' | ||
શેઠ સગાળશા સાધુને સેવે; વાણિયો પાળે વરત, | શેઠ સગાળશા સાધુને સેવે; વાણિયો પાળે વરત, |
edits