પદ્મિની/કૃતિપરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}

પદ્મિની : સાહિત્યકૃતિ તરીકે તેમજ રંગભૂમિ કૃતિ તરીકે આ નાટક શ્રીધરાણીનું સૌથી ઉત્તમ નાટક છે. આમ તો જાણીતી ઐતિહાસિક ઘટનાને એ આલેખે છે — ભીમદેવની રાણી પદ્મિનીના અપ્રતિમ સૌંદર્યની અલાઉદ્દીન ખીલજીએ એવી પ્રશંસા સાંભળી છે કે એને એક વાર જોવા મળે તો એ ચિતોડ પરનું આક્રમણ જતું કરવા તૈયાર છે. પણ આવા શરત-સ્વીકારમાં રાજપૂત-ગૌરવનું શું? એટલે, સર્વનાશની શક્યતા હોવા છતાં રાજપૂતો યુદ્ધ વહોરી લે છે.  
{{Color|Blue|પદ્મિની }}: સાહિત્યકૃતિ તરીકે તેમજ રંગભૂમિ કૃતિ તરીકે આ નાટક શ્રીધરાણીનું સૌથી ઉત્તમ નાટક છે. આમ તો જાણીતી ઐતિહાસિક ઘટનાને એ આલેખે છે — ભીમદેવની રાણી પદ્મિનીના અપ્રતિમ સૌંદર્યની અલાઉદ્દીન ખીલજીએ એવી પ્રશંસા સાંભળી છે કે એને એક વાર જોવા મળે તો એ ચિતોડ પરનું આક્રમણ જતું કરવા તૈયાર છે. પણ આવા શરત-સ્વીકારમાં રાજપૂત-ગૌરવનું શું? એટલે, સર્વનાશની શક્યતા હોવા છતાં રાજપૂતો યુદ્ધ વહોરી લે છે.  
લેખક આ પરિસ્થિતિને જુદી રીતે, નીતિશાસ્ત્રની એક સમસ્યા  તરીકે આલેખે છે : સ્ત્રીના ચારિત્ર્યની રક્ષા અને સમગ્ર પ્રજાની રક્ષા એ બે વચ્ચે પસંદગી કરવાની આવે તો શું સ્વીકારવું ઈષ્ટ ગણાય? જગતના એક નાટકમાં એની નાયિકાએ પ્રજા-રક્ષણ માટે ચારિત્ર્યની આહુતિ આપવાનું સ્વીકારેલું. પરંતુ, શ્રીધરાણી સ્ત્રી-ચારિત્ર્ય-રક્ષાનો વિકલ્પ સ્વીકારીને પદ્મિનીના પાત્રને કેન્દ્રમાં લાવે છે.  

પાત્ર-સંવેદન એથી પણ વધુ સૂક્ષ્મ ભૂમિકાએ આલેખન પામે છે. ચારિત્ર્ય ને સૌંદર્ય કરતાંય પહેલું ને વધુ મહત્ત્વનું તો સ્ત્રીનું સ્ત્રી લેખેનું, એક માનવ-વ્યક્તિ તરીકેનું ગૌરવ સ્વીકાર્ય બનવું જોઈએ. એટલે, અરીસામાં પોતાનું પ્રતિબંબિ જોવાની બાદશાહની લાલસા માટે પોતાને હાજર રાખવામા આવે છે એ પણ પદ્મિનીને અપમાનજનક લાગે છે. એની આ સંવેદન-સૂક્ષ્મતા એ નારીમાત્રની, સમયનિરપેક્ષ, વેદના છે.

26,604

edits

Navigation menu